Important Questions of વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

101.

કાઈનેટીન સૌપ્રથમ શેમાંથી શોધાયો ?

  • હેરિંગ માછલીના શુક્રકોષમાંથી 

  • કપાસના ફળમાંથી 

  • ડાંગરના છોડમાંથી

  • માનવમૂત્રમાંથી 


102. તે ત્રિગુણી પ્રતિચાર આપતો વનસ્પતિ વૃદ્ધિનિયામક છે. 
  • C2H4

  • GA3

  • IAA

  • ABA


103.

તે જલતાણની સ્થિતિમાં પર્ણના વયુરંધ્રોને બંધ કરવાની ક્રિયાને ઉત્તેજે છે.

  • IAA

  • ઈથિલીન

  • ABA

  • GA


104.

ભ્રૂણની પોતાની અંતઃસ્થ પરિસ્થિતિ દ્વારા ઉદ્દભવતી સુષુપ્તતા કઈ છે ?

  • એકરૂપ

  • અંતઃજન્ય સુષુપ્તતા 

  • રાસાયણિક સુષુપ્તતા 

  • ભૌતિક સુષુપ્તતા 


Advertisement
105. તે તાણ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીક ઓળખાય છે. 
  • ABA

  • IAA

  • GA

  • 2-4-D


106.

તોડેલાં પુષ્પો અને કાપેલાં શકભાજી લાંબા સમય સુધી સાચવવા કયા અંતઃસ્ત્રાવની સારવાર આપવી પડે ?

  • ઈથિલીન 

  • સાઈટોકાઈનીન

  • જીબરેલીન 

  • ઑક્ઝિન 


107.

શેમાં ઈથિલીનનું પ્રમાણ ઊંચું જોવા મળે છે ?

  • તંદુરસ્ત બટાટામાં

  • કાચા કેળમાં 

  • લીલા સફરજનમાં 

  • પાકા કેળામાં 


108.

કાઈનેટિન શું છે ?

  •  થાયમીન નાઈટ્રોજન બેઈઝનું સક્રિય સ્વરૂપ

  • ગ્વાનીન નાઈટ્રોજન બેઈઝનું સક્રિય સ્વરૂપ 

  • સાયટોસીન નાઈટ્રોજન બેઈઝનું રૂપાંતરિત સ્વરૂપ 

  • એડેનાઈન નાઈટ્રોજન બેઈઝનું રૂપાંતરિત સ્વરૂપ


Advertisement
109.

જો વધુ પડતું ABA વનસ્પતિને આપવામાં આવે તો .......

  •  પર્ણરંધ્રો બંધ થાય 

  • મૂળની લંબાઈ વધે

  • પર્ણોને વિસ્તાર વધે 

  • પ્રકાંડની લંબાઈ વધે


110.

વટાણાના છોડમાં વૃદ્ધિ કુંઠિત થવા માટે જવાબદાર વૃદ્ધિ નિયામક કયો છે ?

  • ઈથિલીન

  • જેબરેલિક ઍસિડ 

  • ઑક્ઝિન 

  • સાઈટોકાઈનીન 


Advertisement