CBSE
2-4-D
CKN
GA
IAA
મિશ્ર સુષુપ્તતા એટલે .........
દેહધાર્મિક, બાહ્યકીય
દેહધાર્મિક, રાસાયણિક
રાસાયણિક, એકરૂપ
ભૌતિક, દેહધાર્મિક
રાસાયણિક ફેરફારો ન થાય ત્યાં સુધી જ ભ્રુણવૃદ્ધિ અને બીજાંકુરણ અટકાવતી સુષુપ્તતા કઈ છે ?
રાસાયણિક સુષુપ્તતા
બાહ્યકીય સુષુપ્તતા
દેહધાર્મિક સુષુપ્તતા
યાંત્રિક સુષુપ્તતા
બાહ્યકીય સુષુપ્તતા માટે જવાબદાર કારણ કયું છે ?
ફળ પરિપક્વન સમયે ભ્રૂણ વિવિધ પેશીઓમાં વિભેદિત થતિ નથી.
બીજ પાણી કે વાયુ-વિનિમય મટે અપ્રવેશશીલ
ભ્રુણની અંતઃસ્થ પરિસ્થિતિ અનુકુળ હોય તેવી સ્થિતિ
ભ્રુણની આસપાસના આવરણમાં વૃદ્ધિ-અવરોધકોની હાજરી