Important Questions of વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

21.

‘ઝિએટીન’ શબ્દ કોણે પ્રયોજ્યો ?

  • મિલર 

  • યાબિટા

  • લેથામ

  • સ્કૂગ 


22.

આપેલ વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો :

સાઈટોકાઈનીન જીર્ણતા દૂર કરે છે.
ઑકિઝન અગ્રીય પ્રતિભા માટે જવાબદાર છે.
ઈથિલિન બીજનાં બીજાંકુરણ માટે જરૂરી છે.
જીબરેલીન કસમયે પર્ણપતન કરાવે છે.

  • 1 અને 4 સાચાં 

  • 2 અને 4 સાચાં

  • 1 અને 2 સાચાં 

  • 1 અને 3 સાચાં 


23.

એક ખેડુતના ખેતરમાં ડાંગર છોડનાં મોટા ભાગનાં પર્ણો કસમયે પીળાં પડી ગયાં છે. તો આ સમસ્યાથી ઉત્પાદન ઘટે તેવી સ્થિતિ સર્જાયેલ છે, આથી ઉત્પાદન વધે તે માટે ખેડુતને કઈ સાચી સલાહ આપી શકાય ?

  • વારંવાર ખેતરમાં પાણીનું સિંચન કરવું. 

  • નાઈટ્રોજનયુક્ત ખાતરની સાથે-સાથે સાઈટોકાઈનીનની સારવાર આપવી.

  • બધાં પીળાં પર્ણો તોડી નાંખવાં અને લીલાં પર્ણો પર 2-4-D નો છંટકાવ કરવો. 

  • છોડને Fe અને Mg આપવું જેથી ક્લૉરોફિલલ સશ્ર્લેષણ વધે. 


24.

સાઈટોકાઈનીન શબ્દ કોણે પ્રયોજ્યો ?

  • ફિટિંગ

  • લેથામ 

  • યાબુટા 

  • બ્રાઉન 


Advertisement
25.

કોબિઝની રોઝેટ પેટર્ન કયા અંતઃસ્ત્રાવની સારવારથી બદલી શકાય ?

  • 2-4-D 
  • ABA 

  • ઈન્ડોલ-3-એસેટિક ઍસિડ

  • જીબરેલીન 


26.

જીબરેલીન બીજાંકુરણ પ્રેરે છે, કારણ કે .......

  • સખત બીજંવરણમાંથી પણ પીવાનું પાણીનું શોષણ કરાવે છે.

  • તે ABAનું સંશ્ર્લેષણ કરે છે. 

  • તે હાઈડ્રોલિસિસ ઉત્સેચકોનું ઉત્પાદન કરે છે. 

  • તે કોષવિભાજન ઉત્તેજે છે.


27.

બીજવિહિન ટામેટાં કેવી રીતે પેદા કરી શકાય ?

  • વનસ્પતિને ઑકિઝન અને જીબરેલીનની સારવાર આપવાથી.

  • વાસંતીકરણ કરેલા બીજ રોપવાથી 

  • બીજને ફીનાઈલ મર્ક્યુરિક એસિટેટની સારવાર આપી રોપવાથી. 

  • પરાગરજ મુક્ત થાય તે પહેલા પુંકેસર દૂર કરવાથી. 


28.

તે લઘુદિવસની વનસ્પતિઓમાં પુષ્પોદભવ માટે જરૂરી છે.

  • એકિઝન 

  • ઈથિલિન

  • જીબરેલીન 

  • સાઈટોકાઈનીન 


Advertisement
29.

બીજાંકુરણ દર્મિયાન એમાયલેઝ ઉત્સેચક કોની પ્રતિક્રિયાથી ઉત્પન્ન થાય છે ?

  • જીબરેલીન 

  • કાઈનેતિન 

  • ઈથિલિન

  • ઑકિઝન 


30.

ફળો પરિપક્વ થવા માટે વાયુનું કેટલું પ્રમાણ યોગ્ય ગણાવી શકાય ?

  • 80% NO2 અને 20% CO2

  • 80% C2H2 અને 20% CO

  • 80%CO2 અને 20% CH2 

  • 80% CO2 અને 20% CH2 


Advertisement