Important Questions of વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

91. કેલસ અને સસ્પેન્સન સંવર્ધન બંનેમાં વપરાતો સામાન્ય ઑક્ઝિન કયો છે ? 
  • 2-A-D

  • ABA

  • NAA

  • IBA


92.

તે નાળીયેરના પાણીમાં મેળવાયુ છે.

  •  ઑક્ઝિન 

  • જીબરેલીન

  • ઝીએટીન

  • કાઈનેટીન 


93.

તે જીબરેલીન્સની અસર છે.

  • અસ્થાનિક મૂળનું સર્જન કરે.

  • અંકુરણ દરમિયાન સંગૃહિત સંયોજનોનું સંવહન 

  • પર્ણોમાં ક્લોરોફિલની જાળવણી 

  • શ્વસનની ક્રિયાને ઉત્તેજે. 


94.

જીબરેલિક ઍસિડ પુષ્પોદભવનનને ક્યારે ઉત્તેજે છે ?

  • લઘૂદિવસી વનસ્પતિમાં જ્યારે દિવસ લાંબો અને તેવી સ્થિતિમાં 

  • તટસ્થદિવસી વનસ્પતિમાં રાત્રિ દરમિયાન

  • અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં દીર્ધદિવસની સ્થિતિમાં 

  • દીર્ધદિવસી વનસ્પતિમાં જ્યારે દિવસ ટૂંકો હોય તેવી સ્થિતિમાં 


Advertisement
95.

ચાની ખેતી માટે સૌથી સામાન્ય વપરાતો વૃદ્ધિ નિયમક કયો છે ?

  • સાઈટોકાઈનીન 

  • ઈન્ડોલ-3-એસેટિક ઍસિડ

  • ઈથિલીન 

  • જીબરેલીન્સ 


96.

તે સંશ્ર્લેષિત ઓક્ઝિનનો ઉપયોગ છે ?

  • કક્ષકલિકાનું પ્રભુત્વ ઘટાડે. 

  • પર્ણોમાં ક્લોરોફિલની જાળવણી કરે.

  • કોષવિસ્તરણનું નિયંત્રણ 

  • નીંદણ-નિયંત્રણ 


97.

આંતરગાંઠોમાં કોષવિસ્તરણ કોના દ્વારા થાય છે ?

  • ઈન્ડોલ એસેટિક ઍસિડ

  • જીબરેલીન 

  • ઈથિલીન 

  • સાઈટોકાઈનીન


98. તે પેશીસંવર્ધનમાં કોષવિભાજન ઉત્તેજવા માટે ઉપયોગી છે. 
  • ABA

  • GA

  • IBA

  • 2-A-D


Advertisement
99.

તે ડાંગરના મૂર્ખ છોડમાંથી શોદ્ધાયેલો અંતઃસ્ત્રાવ છે.

  • કાઈનેટીન

  • ઈન્ડોલ-3-એસેટિક ઍસિડ 

  • ઈથિલીન 

  • જીબરેલીન 


100.

જનીનિક અભિવ્યક્તિને બદલવા કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?

  • જીબરેલીન 

  • ઈથિલીન

  • સાઈટોકાઈનીન 

  • ઑક્ઝિન 


Advertisement