CBSE
2-4-D એજન્ટ એટલે.........
નેમીટોસાઈત
પેસ્ટીસાઈડ
ઈન્સેક્ટિસાઈડ
વેડીસાઈટ
ફોટોટ્રોપિઝમ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ
સાઈટોકાઈનીન
એબ્સિસિક ઍસિડ
જીબરેલીન
ઑકિઝન
રાઈઝોકેલીન વધારાનો અંતઃસ્ત્રાવ છે, જેનું સંશ્ર્લેષણ કયાં થાય છે ?
પ્રકાંડ
બીજાવરણ
મૂળ
પર્ણ
D.
પર્ણ
નીચેનામાંથી કઈ ક્રિયા ઑકિઝનના પ્રમાણમાં ઘટ પડવાથી અસરગ્રસ્ત થતી નથી ?
સૂર્યમૂખીના પુષ્પની સૂર્યના પ્રકાશની દિશા તરફ ગતિ
પ્રરોહની સૂર્યદિશા તરફ ગતિ
પર્ણોનું અધઃસ્પંદન
મૂળનું જમીનમાં પ્રવેશવું.
એકલિંગી વનસ્પતિઓમાં કોની સારવાર આપવાથી લિંગ પરિવર્તન કરી શકાય ?
કાઈનેટીન
સાઈટોકાઈનીન
ઈથેલીન
ઑકિઝન
શિમ્બ વનસ્પતિના મોટા ભાગનાં બીજ સુષુપ્ત હોય છે, કારણ કે .......
કઠણ બીજાવરણ
અપ્લવિકસિત ભૃણ
GA2ની ગેરહાજરી
સાઈટોકાઈનીનની ગેરહાજરી
ઑકઝિનની શોધ કોણે કરી હતી ?
સ્કુગ
વેન્ટ
થિયામેન
બટલર
6-ફ્યુરફ્યુરાઈલ એમિનો પ્યુરિન, 2-4 ડાયક્લોરોફિનોક્સિ એસેટિક ઍસિદ અને ઈન્ડોલ – 3 એસેટિક ઍસિડ ક્રમશઃ શેના દ્દ્ષ્તાંત છે ?
કુદરતી ઑકિઝન, જીબરેલીન અને કાઈનેટીન
કાઈનેટીન, સશ્ર્લેશિત ઑકિઝન અને કુદરતી ઑકિઝન
સંશ્ર્લેષિત ઑક્સિજન, કાઈનેટીન અને કુદરતી ઑકિઝન
જેબરેલીન, કુદરતી ઑકિઝન અને કાઈનેટીન
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ વનસ્પતિઓમાં જોવા મળતો નથી ?
જીબરેલીન
IAA
2-4-D
GA2
ક્લાઈમેક્ટેરિક અસર એટલે .........
વનસ્પતિનાં મોટાંભાગનાં પર્ણૉ પીળાં પડી જવાની ઘટના
વનસ્પતિનાં પુષ્પો ઢ્ળી પડવાની ક્રિયા
ફળ પાકવાની પ્રક્રિયા
વૃદ્ધિ પર પ્ર્યાવરણની અસર