CBSE
એ પદાર્થ કે જે વનસ્પતિના પ્રરોહાગ્ર અને મૂલાગ્રમાંથી ઉદ્દભવ પામે અને અન્ય અંગોના વૃદ્ધિ દરને નિયંત્રિત કરે તેને શું કહેવાય ?
વિતામિન
પોષક પદાર્થ
ઉત્સેચક
અંતઃસ્ત્રાવ
તે ફાયટોટ્રોનનું કાર્ય છે.
વનસ્પતિઓમાં વિકૃતિઓ ઉત્પન્ન કરાવવાનું
વનસ્પતિઓને નિયંત્રિત વાતાવરણમાં ઉછેરવાનું
ઈલેક્ટ્રોનનો પ્રચંડ મારો કરવાનું
પોટોન મુક્ત કરવાનું
કઈ ઓડ સાચી નથી ?
GA – પર્ણપતન
ABA – પર્ણરંધ્રોબંધ
IAA – કોષદિવાલવૃદ્ધિ
CKN- કોષવિભાજન
પાઈનેપલમાં સમગ્ર વર્ષ દરમિયાન ફળ મેળવવા માટે કોની સારવાર આપવામાં આવે છે ?
IAA, IBA
સાઈટોકાઈનીન
NAA, 2, 4-D
ફિનાઈલ એસેટીક ઍસિડ
વનસ્પતિઓમાં ‘ઈટિઓલેશન’ ક્યારે જોવા મળે છે ?
જ્યારે પ્રકાશ તીવ્રતા વધુ હોય ત્યારે
જ્યારે અંધકારમાં ઉછેરવામાં આવે ત્યારે
જ્યારે ખનીજપોષકની ત્રુટિ સર્જાય ત્યારે
જ્યારે હરિત પ્રકાશમાં ઉછેરવામાં આવે ત્યારે
આપેલ બંધારણ કોનું છે ?
GA3
CKN
ABA
IAA
જમીન ઉંડે રોપેલ બીજ ઊગી શક્તું નથી, કારણ કે ........
ઑક્સિજનની અછત
પોષક તત્વોનો અભાવ
પ્રકાશનો અભાવ
પાણીની અછત
‘ડેન્ડ્રોક્રોનોલૉજી’ એટલે ..............
વૃક્ષની ઉંમર માપવી
દ્વિતિય વૃદ્ધિ
પ્રરોહનો વિકાસ
જૈવિક ઋતુકી
A.
વૃક્ષની ઉંમર માપવી
સદાબહાર વૃક્ષોનું વર્ષ દરમિયાન અસદાબહાર કારણ કયું છે ?
વર્ષ દરમિયાન સાપેક્ષ ભેજની યોગ્ય માત્રામાં પ્રાપ્તિ
પર્ણપતન થાય પન સમયાંતરે
પર્ણપતન થતું નથી.
શીત વાતાવરણની અસર
સક્રિય કોષવિભાજન ક્યાં જોવા મળે છે ?
પ્રરોહાગ્ર અને મુલાગ્રમાં
મજ્જા વિસ્તારમાં
બાહ્યક વિસ્તારમાં
આંતરગાંઠ વિસ્તારમાં