Important Questions of વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

11.

આપેલ બંધારણ કોનું છે ?

  • GA

  • CKN

  • ABA 

  • IAA 


12.

સક્રિય કોષવિભાજન ક્યાં જોવા મળે છે ?

  • પ્રરોહાગ્ર અને મુલાગ્રમાં

  • મજ્જા વિસ્તારમાં 

  • બાહ્યક વિસ્તારમાં 

  • આંતરગાંઠ વિસ્તારમાં 


13.

વનસ્પતિઓમાં ‘ઈટિઓલેશન’ ક્યારે જોવા મળે છે ?

  • જ્યારે પ્રકાશ તીવ્રતા વધુ હોય ત્યારે 

  • જ્યારે અંધકારમાં ઉછેરવામાં આવે ત્યારે 

  • જ્યારે ખનીજપોષકની ત્રુટિ સર્જાય ત્યારે 

  • જ્યારે હરિત પ્રકાશમાં ઉછેરવામાં આવે ત્યારે


14.

તે ફાયટોટ્રોનનું કાર્ય છે.

  • વનસ્પતિઓમાં વિકૃતિઓ ઉત્પન્ન કરાવવાનું

  • વનસ્પતિઓને નિયંત્રિત વાતાવરણમાં ઉછેરવાનું 

  • ઈલેક્ટ્રોનનો પ્રચંડ મારો કરવાનું 

  • પોટોન મુક્ત કરવાનું 


Advertisement
15.

‘ડેન્ડ્રોક્રોનોલૉજી’ એટલે ..............

  • વૃક્ષની ઉંમર માપવી

  • દ્વિતિય વૃદ્ધિ 

  • પ્રરોહનો વિકાસ 

  • જૈવિક ઋતુકી 


16.

પાઈનેપલમાં સમગ્ર વર્ષ દરમિયાન ફળ મેળવવા માટે કોની સારવાર આપવામાં આવે છે ?

  • IAA, IBA

  • સાઈટોકાઈનીન 

  • NAA, 2, 4-D 

  • ફિનાઈલ એસેટીક ઍસિડ


17.

જમીન ઉંડે રોપેલ બીજ ઊગી શક્તું નથી, કારણ કે ........

  • ઑક્સિજનની અછત 

  • પોષક તત્વોનો અભાવ

  • પ્રકાશનો અભાવ 

  • પાણીની અછત 


18.

સદાબહાર વૃક્ષોનું વર્ષ દરમિયાન અસદાબહાર કારણ કયું છે ?

  • વર્ષ દરમિયાન સાપેક્ષ ભેજની યોગ્ય માત્રામાં પ્રાપ્તિ 

  • પર્ણપતન થાય પન સમયાંતરે 

  • પર્ણપતન થતું નથી. 

  • શીત વાતાવરણની અસર


Advertisement
Advertisement
19.

કઈ ઓડ સાચી નથી ?

  • GA – પર્ણપતન 

  • ABA – પર્ણરંધ્રોબંધ 

  • IAA – કોષદિવાલવૃદ્ધિ

  • CKN- કોષવિભાજન 


A.

GA – પર્ણપતન 


Advertisement
20.

એ પદાર્થ કે જે વનસ્પતિના પ્રરોહાગ્ર અને મૂલાગ્રમાંથી ઉદ્દભવ પામે અને અન્ય અંગોના વૃદ્ધિ દરને નિયંત્રિત કરે તેને શું કહેવાય ?

  • વિતામિન 

  • પોષક પદાર્થ

  • ઉત્સેચક 

  • અંતઃસ્ત્રાવ 


Advertisement