CBSE
બીજાંકુરણ દર્મિયાન એમાયલેઝ ઉત્સેચક કોની પ્રતિક્રિયાથી ઉત્પન્ન થાય છે ?
જીબરેલીન
કાઈનેતિન
ઈથિલિન
ઑકિઝન
A.
જીબરેલીન
તે લઘુદિવસની વનસ્પતિઓમાં પુષ્પોદભવ માટે જરૂરી છે.
એકિઝન
ઈથિલિન
જીબરેલીન
સાઈટોકાઈનીન
ફળો પરિપક્વ થવા માટે વાયુનું કેટલું પ્રમાણ યોગ્ય ગણાવી શકાય ?
80% NO2 અને 20% CO2
80% C2H2 અને 20% CO2
80%CO2 અને 20% CH2
80% CO2 અને 20% CH2
જીબરેલીન બીજાંકુરણ પ્રેરે છે, કારણ કે .......
સખત બીજંવરણમાંથી પણ પીવાનું પાણીનું શોષણ કરાવે છે.
તે ABAનું સંશ્ર્લેષણ કરે છે.
તે હાઈડ્રોલિસિસ ઉત્સેચકોનું ઉત્પાદન કરે છે.
તે કોષવિભાજન ઉત્તેજે છે.
બીજવિહિન ટામેટાં કેવી રીતે પેદા કરી શકાય ?
વનસ્પતિને ઑકિઝન અને જીબરેલીનની સારવાર આપવાથી.
વાસંતીકરણ કરેલા બીજ રોપવાથી
બીજને ફીનાઈલ મર્ક્યુરિક એસિટેટની સારવાર આપી રોપવાથી.
પરાગરજ મુક્ત થાય તે પહેલા પુંકેસર દૂર કરવાથી.
આપેલ વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો :
સાઈટોકાઈનીન જીર્ણતા દૂર કરે છે.
ઑકિઝન અગ્રીય પ્રતિભા માટે જવાબદાર છે.
ઈથિલિન બીજનાં બીજાંકુરણ માટે જરૂરી છે.
જીબરેલીન કસમયે પર્ણપતન કરાવે છે.
1 અને 4 સાચાં
2 અને 4 સાચાં
1 અને 2 સાચાં
1 અને 3 સાચાં
એક ખેડુતના ખેતરમાં ડાંગર છોડનાં મોટા ભાગનાં પર્ણો કસમયે પીળાં પડી ગયાં છે. તો આ સમસ્યાથી ઉત્પાદન ઘટે તેવી સ્થિતિ સર્જાયેલ છે, આથી ઉત્પાદન વધે તે માટે ખેડુતને કઈ સાચી સલાહ આપી શકાય ?
વારંવાર ખેતરમાં પાણીનું સિંચન કરવું.
નાઈટ્રોજનયુક્ત ખાતરની સાથે-સાથે સાઈટોકાઈનીનની સારવાર આપવી.
બધાં પીળાં પર્ણો તોડી નાંખવાં અને લીલાં પર્ણો પર 2-4-D નો છંટકાવ કરવો.
છોડને Fe અને Mg આપવું જેથી ક્લૉરોફિલલ સશ્ર્લેષણ વધે.
સાઈટોકાઈનીન શબ્દ કોણે પ્રયોજ્યો ?
ફિટિંગ
લેથામ
યાબુટા
બ્રાઉન
‘ઝિએટીન’ શબ્દ કોણે પ્રયોજ્યો ?
મિલર
યાબિટા
લેથામ
સ્કૂગ
કોબિઝની રોઝેટ પેટર્ન કયા અંતઃસ્ત્રાવની સારવારથી બદલી શકાય ?
ABA
ઈન્ડોલ-3-એસેટિક ઍસિડ
જીબરેલીન