કેટલીક વનસ્પતિઓને 12 from Class Biology વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

31.

‘મોરફૅક્ટિન’ શું છે ?

  • સંશ્ર્લેષિત જીબરેલિન્સ 

  • સંશ્ર્લેષિત ડ્રગ્સ

  • સંશ્ર્લેષિત વૃઍદ્ધિનિયામક 

  • સંશ્ર્લેષિત ઑકિઝન


32.

ટામેટાંના કેટલાક રોપાને અંધારી ઓરડીમાં કેટલાક દિવસો માટે રાખી મૂકવામાં આવે તો મોટા ભાગના રોપા સફેદ રંગના થઈ ગયા આ ઘટનાને શું કહેવાય ?

  • એમ્બોકાઈસ્ટેડ

  • ઈટિયોલેટેડ 

  • ડિફોલિયેટેડ 

  • મ્યુટેટેડ 


33.

વનસ્પતિઓમાં “જૈવિક – ઘડિયાળ’નું નિયમન કોના દ્વારા થાય છે ?

  • ફાયટોક્રોમ 

  • સાયટોક્રોમ 

  • જીબરેલીન 

  • A અને B


34.

કોઈ વનસ્પતિ વર્ષ દરમિયાન ત્રણ વખત પુષ્પોદભવ કરે છે, તો તેને માટે શું કહી શકાય ?

  • પ્રકાશ અને ઉષ્મા બંને સંવેદના વિહીન 

  • પ્રકાશ અને ઉષ્મા બંને માટે સંવેદનશીલ

  • ઉષ્માસંવેદન પણ પ્રકાશ સંવેદનાવિહીન 

  • પ્રકાશસંવેદી પણ ઉષ્મા સંવેદનવિહીન


Advertisement
35.

અસંગત જોડકું કયું છે ?

  • ABA : પુષ્પોદભવ

  • ઑકિઝન : નિર્માણ/વૃદ્ધિ 

  • જીબરેલિન્સ : જીબરેલા ફુજીકુરાઈ 
  • સાઈટોકાઈનીન : હેરિંગ માછલીના શુક્રકોષના શુક્રાણુઓ 

36.

જ્યારે વનસ્પતિને એક જ બાજુએથી પ્રકાશ કરી આપવામાં આવે, ત્યારે વનસ્પતિ પ્રકાશની દિશામાં વળાંક રૂપ હલનચલન દર્શાવે છે. આ ઘટના માટે જવાબદાર કારણ કયું હોઈ શકે ?

  • પ્રરોહરમાં ઑકિઝનની હાજરીના કારણે વધુ કોષ વિસ્તરણ થવાથી. 

  • પ્રકાશશ્વસનની જરૂરિયાત વધુ હોવાના કારણે

  • પ્રકાંડની કલિકાઓ પ્રકાશ તરફ આકર્ષાયા છે. 

  • પ્રકાશસંશ્ર્લેષણ માટે પ્રકાશની જરૂરિયાતના કારણે 


37.

સોયાબિન મોટા ભાગે શિયાળામાં પુષ્પોદભવ કરે છે, કારણ કે ........

  • તટસ્થદિવસી વનસ્પતિ છે. 

  • મધ્યોદ્દભિદ વનસ્પતિ છે.

  • દીર્ઘદિવસી વનસ્પતિ 

  • લઘુદિવસી વનસ્પતિ છે. 


38.

કયો અંતઃસ્ત્રાવ જીબરેલીનના કાર્ય માટે વિપરિત છે ?

  • IAA 

  • ABA

  • ઝીએટીન 

  • ઈથિલિન 


Advertisement
Advertisement
39.

કેટલીક વનસ્પતિઓને 12 કલાક પ્રકાશ અને 12 કલાક અંધકાર પ્રાપ્ત થતાં તે પુષ્પસર્જન કરે છે. હવે આ વનસ્પતિઓના 12 કલાકના અંધકાર સમયગાળામાં ક્ષણીક પ્રકાશ પ્રાપ્ત કરાવવામાં આવે છે, તો તે પુષ્પસર્જન પ્રતિચાર દર્શાવતી નથી, તો આવી વનસ્પતિઓને કઈ વનસ્પતિઓ કહેવાય ?

  • લઘુદિવસી 

  • તટસ્થ અંધકારી

  • તટસ્થ દિવસી 

  • દીર્ઘદિવસી 


A.

લઘુદિવસી 


Advertisement
40.

નીચેનામાંથી કયો ઍસિડ કેરેટિનોઈડ્સમાંથી મેળવાય છે ?

  • ઍબ્સિસિક ઍસિડ 

  • જીબરેલિક ઍસિડ

  • ઈન્ડોલ-બ્યુટિરિક ઍસિડ 

  • ઈન્ડોલ – એસેટિક ઍસિડ 


Advertisement