CBSE
કયા અંતઃસ્ત્રાવની સારવાર આપવાથી કસમયે પર્ણ-પતન અટકાવી શકાય ?
CKN સાઈટોકાઈનીન
ABA
IAA
GA3
પુષ્પસર્જન ધરાવતી સપુષ્પી વનસ્પતિમાં જીર્ણતા સક્રિય કોષીય વિકાસની ક્રિઓયા છે, જે વૃદ્ધિ અને કાર્ય માટેનું સૂચન કરે છે, જે શેમાં દર્શાવાય છે ?
પુષ્પીય ભાગો
પર્ણપતન
જલવાહિને અને જલવાહિની વિભેદિત
એકવર્ષાયુ વનસ્પતિ
B.
પર્ણપતન
કયા એમિનોઍસિડનાં વ્યુત્પન્નોમાંથી IAAનું નિર્માણ થાય છે ?
ફિનાઈલ એલેનીન
સેરીન
ટ્રીપ્ટોફેન
ટૅઅયરોસિન
કયા વિધાન સાચાં છે ?
મૂર્ખ છોડ માટે જવાબદાર જીબરેલેન્સ છે.
ABA વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રવ છે.
ઑકિઝન્સ અને સાઈટોકાઈનીન કોષવિભેદન નિયમન કરે છે.
કોબીજની કક્ષકલિકામાં પ્રભાવિતતા ઑકિઝન દ્વારા પ્રેરી શકાય.
1 અને 3
1,2, અને 3
1 અને 2
2 અને 4
કઈ ભૌતિક પદ્ધતિ દ્વાર બીજવરણ પાણી માટે પ્રવેશશીલ બનાવી ભ્રુણની વૃદ્ધિ પ્રેરી શકાય છે ?
વાસંતીકરણ
વિઘટન
ઘસવાથી
પટ્ટીકરણ
સૂર્યસ્ત પછીના સમયમાં પર્ણ વળી જવાની ક્રિયા એટલે.......
પ્રકાશાનુચલન
રસાયણાનુચલન
ફોટોનેસ્ટી
ફોટોટ્રોપિઝન
બગીચામાં વટાણાનાં સુત્રોનું આધાર સાથે વીંટળાવવાની ઘટના કોનું ઉદાહરણ છે ?
થમૉટેક્સિસ
થિગ્માટ્રોપિઝમ
થીગ્મોનેસ્ટી
થિગ્મોટેક્સિસ
1-q, 2-p, 3-s, 4-t
1-t, 2-r, 3-p, 4-s
1-s, 2-p, 3-r, 4-t
1-p, 2-r, 3-s, 4-q
મોટા ભાગે સફરજનને મીણનું કવર ચઢાવવામાં આવે છે, જેથી .........
ઈજાથી બચાવી શકાય અને ઈથિલીન પ્રવેશ અટકે.
સફરજનને સુંદર ચળકતું દેખાવવાં માટે.
સૂર્યપ્રકાશથી તેનો રંગ બચાવી શકાય.
જારક શ્વસન અટકે અને O2 પ્રવેશી ન શકે.
કઈ વનસ્પતિમાં પ્રદેહની બહુભ્રુણતા જોવા મળે છે ?
યુક્કા
સાઈટ્રસ
બ્રાસિકા
માલ્વા