Important Questions of વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

71.

તે S-આકાર વૃદ્ધિ વક્રની અવસ્થાઓનો સાચો ક્રમ છે.

  •  ઝડપી વૃદ્ધિ અવસ્થા, સ્થાયી વૃદ્ધિ અવસ્થા, મંદ વૃદ્ધિ અવસ્થા

  • મંદ વૃદ્ધિ અવસ્થા,અ સ્થાયી વૃદ્ધિ અવસ્થા, ઝડપી વૃદ્ધિ આવસ્થા 

  • સ્થાયી વૃદ્ધિ અવસ્થા, મંદ વૃદ્ધિ અવસ્થા, ઝડપી વૃદ્ધિ અવસ્થા 

  • મંદ વૃદ્ધિ અવસ્થા, ઝદપી વૃદ્ધિ અવસ્થા, સ્થાયી અવસ્થા


72.

વૃદ્ધિના કયા તબક્કામાં કોષો વિવિધ પેશીઓની રચનામાં સંકળાયે છે ?

  • કોષવિસ્તરણ તબક્કામાં 

  • કોષવિભેદન તબક્કામાં 

  • કોષવિભાજન તબક્કામાં

  • આપેલ તમામ

Advertisement
73.

તે દ્વિતિય વૃદ્ધિ માટે જવાબદાર પેશીનું સ્થાન છે.

  • આંતરગાંઠ 

  • વૃક્ષની છાલ નીચે ત્વક્ષૈધા

  • પ્રરોહાગ્ર 

  • મૂલાગ્ર 


B.

વૃક્ષની છાલ નીચે ત્વક્ષૈધા


Advertisement
74. અંકુરણ માટેનું ઈષ્ટતમ તાપમાન કયું છે ? 
  • 20bold degreeC થી 25bold degree

  • 25bold degreeC થી 30bold degree

  • 28bold degreeC થી 30bold degreeC

  • 30bold degreeC થી 35bold degree


Advertisement
75.

વૃદ્ધિના કયા તબક્કામાં કોષમાં રહેલ રસધાનીનું કદ વધે છે ?

  • કોષવિભાજન તબક્કામાં 

  • કોષ વિસ્તરણ તબક્કામાં 

  • કોષ વિભેદન તબક્કામાં 

  • એક પણ નહિ


76.

S-આકાર વૃદ્ધવક્ર તથા વૃદ્ધનો ભવ્ય કાળ શેના દ્વારા બદલી શકાય છે ?

  • સાપેક્ષ ભેજમાં વધારો-ઘટાડો કરવાથી 

  • એકાએક પ્રકાશની તીવ્રતામાં બદલાવ લાવવાથી 

  • તેના પર આપેલ પરિબળોની અસર થતી નથી.

  • તાપમાન બદલવાથી 


77.

ત્રિઘાતી વક્રના આલેખભાત માટેનો માપદંડ કયો છે ?

  • વસતિ વૃદ્ધિ 

  • કોષની સંખ્યા 

  • સજીવનું કદ 

  • આપેલ તમામ


78.

જીવરસના સંશ્ર્લેષણ માટે દ્રવ્યો અને ઊર્જા કોના દ્વારા પ્રાપ્ત થાય છે ?

  • પાણી

  • પ્રકાશ 

  • ઑક્સિજન  

  • પોષક દ્રવ્યો


Advertisement
79.

તે કોષવિભેદન તબક્કામાં રહેલ કોષની લાક્ષણિકતા છે.

  •  કોષો નિશ્ચિત કાર્યો અનુસાર વિઉવિધ સ્વરૂપ ધારણ કરે 

  • કોષો ઘટ્ટ જીવરસ ધરાવે 

  • કોષો મોટું કોષકેન્દ્ર ધરાવે
  • કોષદિવાલની વૃદ્ધિ


80.

નિર્માણ પ્રદેશમાં રહેલ કોષોની લાક્સણિકતા કઈ છે ?

  • ચયાપચય દર ઝડપી 

  • ઘટ્ટ જીવરસ 

  • મોટું કોષકેન્દ્ર 

  • આપેલ તમામ


Advertisement