Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

81. તે કુદરતી ઑક્ઝિન્સ છે. 
  • IAA, IBA 

  • IBA, 2-4-D

  • 2-4-D, NAA

  • IAA, NAA


82.

તે વૃદ્ધિ-પ્રેરક વૃદ્ધિ-નિયમકોનું જૂથ છે.

  • ઈથિલીન, સાઈટોકાઈનીન, જીબરેલીન્સ

  • ABA, ઈથિલિન, સાઈટોકાઈનીન 

  • ઑક્ઝિન, જીબરેલીન્સ, સાઈટોકાઈનીન

  • ABA, ઈથિલીન


83.

તે વૃદ્ધિ-અવરોધકોનું જૂથ છે.

  • ABA ઈથિલીન 

  • ઈથિલીન, સાઈટોકાઈનીન, જીબરેલીન્સ

  • ABA ઈથિલીન, સાઈટોકાઈનીન 

  • ઑક્ઝિન, જીબરેલીન્સ, સાએટોકાઈનીન 


Advertisement
84.

તે ચાપ-વૃદ્ધિમાપક પદ્ધતિ માટેનો સાચિ વિકલ્પ નથી.

  • દોરીના બીજા છેડા પર વજન બાંધી લટકાવવામાં આવે છે. 

  • વૃદ્ધિ થતાં દોરીના આધારે વજનવાળો છેડો નીચે તરફ ખસે છે.

  • દોરીનો બેજો છેડો નિદર્શક પરથી પસાર કરવામાં આવે છે. 

  • દોરી એક છેડો અગ્રકલિકાવિસ્તાર સાથે બાંધવામાં આવે છે. 


C.

દોરીનો બેજો છેડો નિદર્શક પરથી પસાર કરવામાં આવે છે. 


Advertisement
Advertisement
85.

વૃદ્ધિ નિયામકો દ્વારા નિયંત્રણ કેવા પ્રકારનું નિયંત્રણ કહી શકાય ?

  • બાહ્યકારક

  • આંતકોષીય 

  • અંતઃકોષીય 

  • એક પણ નહિ


86.

PGRs એ ..........

  • વિશિષ્ટ કાર્બનિક રસાયણ છે.

  • વિપરિત રાસાયણિક ઘટકોના નાના અણુઓ છે. 

  • વિપરિત રાસાયણિક ઘટકોના સરળ અણુઓ છે. 

  • આપેલ તમામ


87.

વનસ્પતિમાં વૃદ્ધિનું જનનિક નિયંત્રણ એ કેવા પ્રકરનું નિયંત્રણ છે ?

  • અંતઃકોષીય 

  • બાહ્યકારક 

  • આંતરકોષીય 

  • A અને B બંને


88.

તે PGRs ની લાક્ષણિકતા નથી.

  • તેઓ વિપરિય રસાયણિક ઘટકોના જટિલ અણુઓ છે.

  • તેઓનું નિર્માણ નિશ્ચિત પ્રદેશોમાં જ થાય છે. 

  • ઉત્પત્તિસ્થાન અને કાર્યકારી સ્થાન ભિન્ન હોય છે. 

  • તેઓની અસર ઉત્તેજનાત્મક કે અવરોધાત્મક હોય છે. 


Advertisement
89.

તે વનસ્પતિના વિકાસ પર અસર કરતા બાહ્યકારક છે.

  • વૃદ્ધિ-નિયમકો 

  • જનીન 

  • પોષક તત્વો 

  • આપેલ તમામ


90. તે સંશ્ર્લેષિત ઑક્ઝિન છે. 
  • 2-4-D, NAA

  • IAA, NAA

  • IAA, IBA

  • IBA, 2-4-D


Advertisement