CBSE
તે વૃદ્ધિ-પ્રેરક વૃદ્ધિ-નિયમકોનું જૂથ છે.
ઈથિલીન, સાઈટોકાઈનીન, જીબરેલીન્સ
ABA, ઈથિલિન, સાઈટોકાઈનીન
ઑક્ઝિન, જીબરેલીન્સ, સાઈટોકાઈનીન
ABA, ઈથિલીન
તે PGRs ની લાક્ષણિકતા નથી.
તેઓ વિપરિય રસાયણિક ઘટકોના જટિલ અણુઓ છે.
તેઓનું નિર્માણ નિશ્ચિત પ્રદેશોમાં જ થાય છે.
ઉત્પત્તિસ્થાન અને કાર્યકારી સ્થાન ભિન્ન હોય છે.
તેઓની અસર ઉત્તેજનાત્મક કે અવરોધાત્મક હોય છે.
વનસ્પતિમાં વૃદ્ધિનું જનનિક નિયંત્રણ એ કેવા પ્રકરનું નિયંત્રણ છે ?
અંતઃકોષીય
બાહ્યકારક
આંતરકોષીય
A અને B બંને
વૃદ્ધિ નિયામકો દ્વારા નિયંત્રણ કેવા પ્રકારનું નિયંત્રણ કહી શકાય ?
બાહ્યકારક
આંતકોષીય
અંતઃકોષીય
એક પણ નહિ
IAA, IBA
IBA, 2-4-D
2-4-D, NAA
IAA, NAA
A.
IAA, IBA
તે વનસ્પતિના વિકાસ પર અસર કરતા બાહ્યકારક છે.
વૃદ્ધિ-નિયમકો
જનીન
પોષક તત્વો
આપેલ તમામ
2-4-D, NAA
IAA, NAA
IAA, IBA
IBA, 2-4-D
PGRs એ ..........
વિશિષ્ટ કાર્બનિક રસાયણ છે.
વિપરિત રાસાયણિક ઘટકોના નાના અણુઓ છે.
વિપરિત રાસાયણિક ઘટકોના સરળ અણુઓ છે.
આપેલ તમામ
તે વૃદ્ધિ-અવરોધકોનું જૂથ છે.
ABA ઈથિલીન
ઈથિલીન, સાઈટોકાઈનીન, જીબરેલીન્સ
ABA ઈથિલીન, સાઈટોકાઈનીન
ઑક્ઝિન, જીબરેલીન્સ, સાએટોકાઈનીન
તે ચાપ-વૃદ્ધિમાપક પદ્ધતિ માટેનો સાચિ વિકલ્પ નથી.
દોરીના બીજા છેડા પર વજન બાંધી લટકાવવામાં આવે છે.
વૃદ્ધિ થતાં દોરીના આધારે વજનવાળો છેડો નીચે તરફ ખસે છે.
દોરીનો બેજો છેડો નિદર્શક પરથી પસાર કરવામાં આવે છે.
દોરી એક છેડો અગ્રકલિકાવિસ્તાર સાથે બાંધવામાં આવે છે.