તે ABA from Class Biology વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

111.

બાહ્યકીય સુષુપ્તતા માટે જવાબદાર કારણ કયું છે ?

  • ફળ પરિપક્વન સમયે ભ્રૂણ વિવિધ પેશીઓમાં વિભેદિત થતિ નથી. 

  • બીજ પાણી કે વાયુ-વિનિમય મટે અપ્રવેશશીલ 

  • ભ્રુણની અંતઃસ્થ પરિસ્થિતિ અનુકુળ હોય તેવી સ્થિતિ

  • ભ્રુણની આસપાસના આવરણમાં વૃદ્ધિ-અવરોધકોની હાજરી 


112.

રાસાયણિક ફેરફારો ન થાય ત્યાં સુધી જ ભ્રુણવૃદ્ધિ અને બીજાંકુરણ અટકાવતી સુષુપ્તતા કઈ છે ?

  • રાસાયણિક સુષુપ્તતા 

  • બાહ્યકીય સુષુપ્તતા

  • દેહધાર્મિક સુષુપ્તતા 

  • યાંત્રિક સુષુપ્તતા 


Advertisement
113. તે ABAની અસર નાબૂસ કરતો અંતઃસ્ત્રાવ છે. 
  • 2-4-D

  • CKN

  • GA

  • IAA


C.

GA


Advertisement
114.

મિશ્ર સુષુપ્તતા એટલે .........

  • દેહધાર્મિક, બાહ્યકીય

  • દેહધાર્મિક, રાસાયણિક 

  • રાસાયણિક, એકરૂપ 

  • ભૌતિક, દેહધાર્મિક 


Advertisement
Advertisement