CBSE
થીઓફેસ્ટસ અને લિનિયસે વનસ્પતિઓને શાના આશારે વર્ગીકૃત કરી ?
5,4
2,3
4,24
24,4
સાયનોબૅક્ટેરિયાનો સમાવેશ શેમાં થાય છે ?
મોનેરા
ફૂગ
પ્રોટિસ્ટા
વનસ્પતિ
પટલમય અંગિકાઓવિહીન, ન્યુક્લિઓઈડ ધરાવતા સજીવોનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે ?
મોનેરા
વનસ્પતિ
પ્રોટિસ્ટા
ફૂગ
ભ્રુણધારી વનસ્પતિઓમાં કોનો સમાવેશ થાય છે ?
સપુષ્પી વનસ્પતિઓ
દ્વિઅંગી
ત્રીઅંગી
A,B,C ત્રણેય
ઓરોકેરિયાનો સમાવેશ કોનો સમાવેશ થાય છે ?
અનાવૃત બીજધારી
આવૃત બીજધારી
ત્રિઅંગી
દ્વિદળી
થીઓફેસ્ટસ અને લિનિયસે વનસ્પતિઓને શાના આધારે વર્ગીકૃત કરી ?
વસવાટ
જાતિલક્ષણો
મહત્તા
A અને B
ડાયફ્લેજેલેટ્સનો સમાવેશ શેમાં થાય છે ?
પ્રોટિસ્ટા
મોનેરા
વનસ્પતિસૃષ્ટિ
પ્રાણીસૃષ્ટિ
કોને વર્ગીકરણવિદ્યાના પિતા કહેવામાં આવે છે ?
આઈકલર
થીઓફેસ્ટસ
વ્હિટેકર
લિનિયસ
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ?
થીઓફેસ્ટસ
આઈકલર
આર. એચ. વ્હિટેકર
કરોલસ લિનિયસ
કોને વનસ્પતિશાસ્ત્રનાં પિતા કહેવામાં આવે છે ?
થીઓફેસ્ટસ
વ્હિટેકર
આઈકલર