Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

141.

વાઈરસ જન્ય રોગ કયો છે ?

  • ડિપ્થેરિયા 

  • પોલિયો

  • શરદી 

  • ક્ષય


142.

દ્વિઅંગી શબ્દ કાયા વૈજ્ઞાનિકે આપ્યો ?

  • તલસાણે

  • શિવરામ કશ્યપ 

  • લિનિયસ 

  • આઈગર 


143.

વ્હિટેકરે આદિકોષકેન્દ્રિય સજીવોને શામાં વર્ગીકૃત કર્યા ? 

  • વનસ્પતિ સૃષ્ટિ 

  • ફૂગ 

  • મોનેરા

  • પ્રોટિસ્ટા 


144.

વાઈરસની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?

  • ઈવાનોવ્સકી 

  • આયંગર

  • ડાયનર 

  • પાશ્વર 


Advertisement
145.

કેલિસીફ્લોરીનું ઉદહરણ કયું છે ?

  • લીંબુ 

  • મકાઈ

  • જાસૂદ 

  • ગુલાબ


146.

વ્હિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મ્યુખ્યત્વે શેના પર આધારિત છે ?

  • પોષણ પ્રકાર 

  • કોષરચના 

  • કોષકેન્દ્ર 

  • A,B,C, ત્રણેય


147.

વિપરીત પરિસ્થિતિમાં જીવતા સજીવો કયા છે ?

  • સાયનોબૅક્ટેરિયા 

  • ગ્રામ પોઝિટેવ બૅક્ટેરિયા

  • આર્કિબૅક્ટેરિયા 

  • યુબૅક્ટેરિયા 


148.

બીજધારી પરંતુ ફળ્વિહીન વનસ્પતિ કઈ છે ?

  • મકાઈ 

  • સૂર્યમૂખી

  • ઓરોકેરિયા 

  • સેલાજીનેલા 


Advertisement
149.

લીલી લીલ શું ધરાવે છે ?

  • ઝૈન્થોફિલ 

  • કેરોટીનોઈડ 

  • ફ્યુકોઝેન્થીન 

  • ક્લોરોફિલ A અને B


150.

બૅક્ટેરિયા ફ્રેજ એ શું છે ?

  • વનસ્પતિજન્ય વાઈરસ 

  • હેલોફિલ્સ

  • પ્રાણીજન્ય વાઈરસ 

  • બૅક્ટેરિયા પર જીવતો વાઈરસ 


Advertisement