Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

201.

આદિકોષકેન્દ્રીયમાં મિસોઝોમ્સનું કાર્ય .......... છે.

  • વાયુજીવી શ્વસન 

  • કોષદિવાલ નિર્માણ 

  • નાઇટ્રોજન-સ્થાયીકરણ

  • બને A અને B


202.

આદિકોષકેન્દ્રીય કોષ .......... દ્વારા ઓળખવામાં આવે છે.

  • ત્રાકતંતુ, DNA તંતુઓ અને ગોલ્ગીકાયની હાજરી 

  • અંત:કોષરસજાળ, ગોલ્ગીકાય અને ત્રાકતંતુની ગેરહાજરી

  • કોષકેન્દ્ર, કણાભસુત્ર અને પ્લાસ્ટીડ્સની ગેરહાજરી 

  • કોષદિવાલ, DNA તંતુઓ અને પ્લાસ્ટીડસની ગેરહાજરી 


203.

આદિબેકટેરિય કોષમાં ............. નો અભાવ હોય છે.

  • DNA

  • પેપ્ટીડાયલ ટ્રાન્સફરેઝ

  • પેપ્ટીડોગ્લાયકન 

  • રિબોઝોમ્સ


204.

જે લાલ સમુદ્રના પાનીને લાલ રંગ આપે છે બેકટેરિયા ......... છે.

  • ડાઇએટોમ 

  • લાલ પરવાળા

  • સાયનો બેકટેરિયમ 

  • લાલ લીલ 


Advertisement
205.

વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાયીકરણ કરતાં સહજીવી આદિકોષકેન્દ્રીય સજીવો ........ છે.

  • કલેડોફોરા

  • સ્માઇલ મોલ્ડ

  • સ્યાયરોગાયરા

  • એનાબીના


206.

નિલહરિત લીલના અભિકોષમાં કયો ચોક્કસ ઉત્સેચક આવેલો હોય છે?

  • નાઇટ્રોજીનેઝ

  • સાઇટોક્રોમ ઓકિસડેઝ

  • પેપ્ટીડાયલ ટ્રાન્સફરેઝ

  • ઝાયમેઝ


207.

નિલહરીત લીલની નુકશાનકારક પ્રક્રિયા ............. છે.

  • જમીનની ક્ષ્રારતા વધારે છે.

  • જમનીની ફળદ્રુપતા ઘટાડે છે.

  • ડિનાઇટ્રીફિકેશન 

  • જલપ્રસ્ફુરણ


208.

નીચેનામાંથી કયુ આદિકોષકેન્દ્રીયનું લક્ષણ છે?

  • કોષકેન્દ્ર ભિન્ન નથી અને કોષદવાલ મ્યુકોપેપ્ટાઇડની બનેલી હોય છે.

  • કોષરસ 80s પ્રકારના રિબોઝોમ્સ ધરાવે છે.

  • પટલ સાથે જોડાયેલી કોષાંગિકાઓની હાજરી 

  • મુક્ત કોષકેન્દ્રની હાજરી 


Advertisement
209.

આદિકોષકેન્દ્રીયમાં પ્રજનનની સૌથી સામાન્ય પદ્વતિ ........ છે.

  • સંયુગ્મન

  • કલિકાસર્જન 

  • પરિક્રમણ 

  • દ્વિભાજન 


210.

ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપીય અવલોકન દર્શાવે છે કે....... ના કોષમાં કોષાન્તરીય પટલનો અભાવ હોય છે.

  • આદિકોષકેન્દ્રીય

  • સુકોષકેન્દ્રીય 

  • માયકોટા

  • થેલોફાયટા 


Advertisement