Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

211.

આદિકોષકેન્દ્રીયની કઈ રચના લાઇસોઝોમને સમાન છે?

  • પરિકેન્દ્રીએય અવકાશ

  • મિસોઝોમ્સ 

  • જનીનઘર 

  • પરિદ્રવ્ય અવકાશ 


212.

નીચેનામાંથી કોણ કોષરસપટલની મદદથી શ્વસન કરે છે?

  • ફુગ 

  • બેકટેરિયા 

  • માયકોપ્લાઝમા 

  • આપેલ બધા જ


213.

સાચું લીંગી પ્રજનન .......... માં ગેરહાજર હોય છે.

  • નિલહરિત લીલ

  • પીળી હરિત લીલ 

  • લાલ લીલ

  • હરિત લીલ 


214.

બેક્ટેરિયાથી ભરપુર સ્ત્રોના ............ છે.

  • દૂધ

  • વાયુ 

  • જમીન 

  • પાણી 


Advertisement
215.

અકાર્બનિક સંયોજનોને ઊર્જાના સ્ત્રોત તરીકે વાપરવાની ક્ષમતા ધરાવતો સજીવોનો એકમાત્ર સમૂહ ......... છે.

  • ફુગ 

  • અકાર્બનિક રસાયણપોષક

  • A અને B બંન્ને 

  • આપેલ પૈકી એક પણ નહી


216.

નીચેનામાંથી કોણ ના સંશ્લેષણ માટે પ્રકાશ ઊર્જાનો ઉપયોગ કરે છે?

  • ઉષ્ણ અમ્લીયજીવી

  • સ્લાઇમ મોલ્ડ 

  • Cephaleure

  • લવણજીવી 


217.

નિલહરિતલીલમાં પ્રકાશ સંશ્લેષણ .......... હોય છે.

  • ઓક્સિજનયુક્ત 

  • ઓક્સિજનવિહિન 

  • બંને ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહિન

  • આપેલ પૈકી કોઈ પણ નહી


218.

વરસાદી ઋતિ દરમિયાન ભોંયસપાતી લપસણી થવાનું કારણ શું છે?

  • સ્લાઇમ મોલ્ડ

  • ફુગ 

  • નિલહરીત લીલ 

  • બ્રાયોફાઇટ્સ


Advertisement
219.

આદિકોષકેન્દ્રીય અને બહુકોષીય સુકોષયકેન્દ્રીય વચ્ચેનું સંધાન ............. છે.

  • ફુગ 

  • વનસ્પતિઓ

  • સાયનોબેક્ટેરિયા 

  • પ્રોટિસ્ટા


220.

નીચેનામાંથી કયુ આદિકોષકેન્દ્રીયનું લક્ષણ નથી?

  • અંત:કોષરસ જાળની હાજરી 

  • કોષરસપટલની હાજરી

  • સુવ્યવસ્થિત રીબેકટેરિયા ગોઠવાબેકટેરિયાલું કોષકેન્દ્રનો અભાવ 

  • 70 s રિબોઝોમ્સની હાજરી 


Advertisement