CBSE
ગરમ પાણીનાં ઝરણાઓમાં જીવંત રહેતા બૅક્ટેરિયા કયા છે ?
થરમોએસિડોફિલ્સ
હેલોફિલ્સ
મીથેનોઝેન્સ
ફર્મિક્યુટસ
અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા બૅક્ટેરિયા કયા છે ?
મિથેનોઝેન્સ
ફર્મિક્યુટસ
હેલોફિલ્સ
સ્પાઈરોકીટ
વિરોઈડ્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ?
વ્હિટેકર
લિનિયસ
ડાયનર
ઈવાનોવસ્કી
પ્રકાશસંશ્ર્લેષણ અને અવચૂષણથી પોષણ મેળવતા સજીવો કયા છે ?
અનાવૃત
દ્વિઅંગી
ત્રિઅંગી
A, B, C ત્રણેય
સાદા, પૂર્વપ્રભાવી, એકકોષીય, સુકેન્દ્રીય સજીવોમાં કોનો સમાવેશ થાય છે ?
સ્લાઈમ મોલ્ડ
પ્રજીવો
યુગ્લિનોઈડ્સ
A, B, C ત્રણેય
કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ?
ફર્મિક્યુટસ
સાઈનો બૅક્ટેરિયા
સ્પાઈરોકીટ
A, B, C ત્રણેય
પ્રાથમિક રીતે અંતઃગ્રહણથી પોષણ મેળવતા સજીવોમાં કોનો સમાવેશ થાય છે ?
વાદળી
કૃમિઓ
કીટકો
A, B, C ત્રણેય
ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયામાં અનુક્રમે કોનો સમાવેશ થાય છે ?
સાઈનોબૅક્ટેરિયા, સ્પાઈરોકિટસ
સ્પાઈરોકિટ, ફર્મિક્યુટ્સ
ફર્મિક્યુટસ, સ્પાઈરોકીટ
હેલોફિલ્સ, મિથેનોઝેન્સ
પ્રકાશસંશ્ર્લેષી બૅક્ટેરિયામાં કોનો સમાવેશ થાય છે ?
સાઈનો બૅક્ટેરિયા
હેલોફિલ્સ
સ્પાઈરોકીટ
ફર્મિક્યુટસ
અવશોષણથી પોષણ મેળવતા એકકોષી કે બહુકોષી સુકોષકેન્દ્રીય સજીવોમાં શેનો સમાવેશ થાય છે ?
યીસ્ટ અને મૉલ્ડ
કોથળીમય ફૂગ
ગુચ્છિ ફૂગ
A, B, C, ત્રણેય