Important Questions of વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

491.

E. coli નું DNA …………… હોય છે.

  • ds રેખીય 

  • ss રેખીય

  • ds વર્તુળીય 

  • ss વર્તુળીય 


492.

નીચેનામાંથી કયું સાઈટ્રીક એસિડ ઉત્પન્ન કરે છે ? 

  • Azoapirillum 

  • Penilillium cirtricum 

  • Aspergillus niger 

  • Saccharomyces 


493.

સાયકસનાં નર જન્યુઓ કે જે વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી મોટા છે તે ........... છે.

  • બહુપક્ષ્મીય 

  • એકકશીય

  • અચલિત 

  • દ્વિકશીય 


494.

ભૌગોલિક અવરોધકો ને લીધે અલગ થયેલી જાતિઓને .............. કહેવામાં આવે છે.

  • એન્ડેમિક

  • એલોપેટ્રિક 

  • સિમપેટ્રિક 

  • સિબ્લિંગ 


Advertisement
495.

Puccinia ના તબક્કા માટે નીચેનામાંથી કયું સાચું છે ?

  • બારબેરી (barberry) ઉપર Telia અને aecia

  • ઘઉં ઉપર Telia અને uredo (નિદાધ) તબક્કો 

  • ઘઉંમાં Telia અને uredo (નિદાધ) તબક્કો 

  • એક પણ નહીં


496.

એ... ની બનાવટમાં વપરાય છે.

  • એસિટીક એસિડ 

  • એન્ટિબાયોટિક્સ

  • મિથેનોલ 

  • ઈથેનોલ 


497.

દ્વિઅંગી વનસ્પતિ માટે પાણી આવશ્યક છે, કારણ કે –

  • બીજાણુનાં પરિક્ષેપણ માટે

  • ફલિનીકરણ માટે અને સમબીજાણુક ગુણધર્મ માટે 

  • ફલિનીકરણ માટે અંડધાનીમાં પાણી ભરાવું જોઈએ. 

  • શુક્રકોષના હલનચલન માટે પાણી જરૂરી છે 


498.

જલપ્રદૂષણનો નિર્દેશક .............. છે. 

  • Ulothrix

  • E. coli 

  • Chlorella 

  • Beggiatoa 


Advertisement
499.

જિંકોએલ્સમાં નર જન્યુઓ ............. હોય છે.

  • અમિબીય 

  • ગેરહાજર

  • ચલિત 

  • અચલિત 


500.

સાયકસ માટે કયું વિધાન ખોટું છે ?

  • Circinate ptyaxis

  • જલવાહક પેશી વાહિની ધરાવે છે.

  • પુંશુંકુઓ સુવિકસિત હોય છે. 

  • તેઓ પ્રવાલાભ મૂલ ધરાવે છે. 


Advertisement