Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

91.

આવૃત બીજધારી વનસ્પતિ કેવાં લક્ષણો દર્શાવે છે ?

  • શુષ્કોદભિદ્દ 

  • જલોદ્દભિદ્દ 

  • લવણોભિદ્દ 

  • A, B, C ત્રણેય


92.

મહત્તમ જાતિઓને સાંકળતી પૃથ્વી પરની પ્રથમ ક્રમે આવતી વનસ્પતિ કઈ છે ?

  • દ્વિઅંગી 

  • ત્રિઅંગી

  • આવૃત બીજધારી 

  • અનાવૃત બીજધારી 


93.

આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

  • પક્ષીઓ 

  • પવન 

  • કીટકો 

  • A, B, C ત્રણેય


94.

આનાવૃત બીજધારી વનસ્પતિમાં પર્ણો કેટલા પ્રકારના હોય છે ?

  • એક 

  • બે 

  • ત્રણ 

  • ચાર


Advertisement
95.

વિશ્વના મોટા ભાગના પ્રચલિત વનસ્પતિ સંગ્રહાલયોમાં કયા વૈજ્ઞાનિકની વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

  • આર.એચ.વ્હિટેકર

  • લિનિયસ 

  • આઈકલર 

  • બેન્થામ અને હુકર 


96.

થેલેમિફ્લોરી, ડિસ્કિફ્લોરી અને કેલિસિફ્લોરીમાં અનુક્રમે કેટલા ગોત્રો છે ?

  • 5,4,6 

  • 6,5,4

  • 6,4,5

  • 3,3,4


97.

રામબાણમાં પુષ્પવિન્યાસની ઉંચાઈ કેટલી હોય છે ?

  • 4 મીટર 

  • 5 મીટર 

  • આશરે 6 મીટર 

  • 8 મીટર


98.

વુલ્ફિયા ગ્લોબોઝા કેટલા મિમી કદ દર્શાવે છે ?

  • 1 – 2 મિમી 

  • 2 – 5 મિમી 

  • 3 – 4 મિમી

  • 5 – 10 મિમી 


Advertisement
99.

નાનામાં નાની અને મોટામાં મોટી આવૃત બીજધારી વનસ્પતિ અનુક્રમે કઈ છે ?

  • વુલ્ફિયા ગ્લોબોઝા, નીલગીરી 

  • વુલ્ફિયા ગ્લોબોઝા, ઝામિયા પિગ્મિયા 

  • નિલગીરી, સીકોઈયા

  • A અને B


100.

રેફલેસિયા અર્નેલ્ડીનું વજન આશરે કેટલ કિગ્રાનું છે ?

  • 5

  • 6

  • 7

  • 8


Advertisement