CBSE
સ્વરૂપ, બંધારણ અને પ્રજનનમાં ખુબ જ વિવિધતા દર્શાવતા અને કોષદિવાલવિહીન સજીવ સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?
નુપૂરક અને સૂત્રકૃમો
શૂળત્વચી
સંધિપાદ
A, B, C ત્રણેય
આદીકોષકેન્દ્રીય સજીવોમાં પોષણનો પ્રકાર કયો છે ?
મૃતોપજીવી
સ્વયંપોષી
પરપોષી
B અને C
ફૂગમાં કોષદીવાલ શેની બનેલી છે ?
કાઈટિન
કાર્બોદિત
લિપિડ
પેક્ટિન
બાયોગૅસના ઉત્પાદન માટે જવાબદાર બૅક્ટેરિયા કયા છે ?
સ્પાઈરોકીટ
હેલોફિલ્સ
મિથેનોઝેન્સ
સાયનો બૅક્ટેરિયા
બધા જ બહુકોષી, જલજ કે સ્થલજ પ્રકાશસંશ્ર્લેષી સુકોષકેમ્દ્રીય સજીવોનો સમાવેશ શેમાં થાય છે ?
પ્રાણીસૃષ્ટિ
ફૂગ
મોનેરા
વનસ્પતિસૃષ્ટિ
D.
વનસ્પતિસૃષ્ટિ
કયા સજીવોમાં કોષદિવાલ પેપ્ટિડોગ્લાતકેનની બનેલ છે ?
થરમોએસિડોફિલ્સ
મીથેનોઝેન્સ
હેલોફિલ્સ
A, B, C ત્રણેય
કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનાં પરિણામ સ્વરૂપે ભ્રુણનિર્માણ થતું નથી ?
મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ
યીસ્ટ
મ્યુકર
A, B, C ત્રણેય
કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનાં પરિણામે ભૃણનિર્માણ થતું નથી ?
લીલ
આવૃતબીજધારી
દ્વિઅંગી
ત્રિઅંગી
ત્રીક્ષેત્રીય વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું ?
વ્હૂઝ
આઈકલર
વ્હિટેકર
લિનિયસ
એકકોષીય રચના ધરાવતી ફૂગ કઈ છે ?
મશરૂમ
યીસ્ટ
બ્રેડ મૉલ્ડ
સ્લાઈમ મૉલ્ડ