CBSE
બૅક્ટેરિયલ ફિલ્ટરમાંથી પસાર થઈ શકતા સજીવ કયા છે ?
લીલ
વાઈરસ
બૅક્ટેરિયા
ફૂગ
વાઈરસમાં કેપ્સિડ કયા દ્રાવ્યનું બનેલું છે ?
કાર્બોદિત
પ્રોટીન
લિપિડ
ન્યુક્લિઈક ઍસિડ
સજીવ અને નિર્જીવ વસ્તુઓના મધ્યસ્થી તરીકે કોણ વર્તે છે ?
લીલ
ફૂગ
જીવાણુ
વિષાણુ
સાદી રચના, ટૂંકો આર.એન.એ. તંતુ અને કેપ્સીડનો અભાવ ધરાવતા સજીવ કયા છે ?
બક્ટેરિયા
ફૂગ
વાઈરસ
વિરોઈડ્સ
વાઈરસ કરતાં પણ નાના સજીવો કયા છે ?
યીસ્ટ
વિરોઈડ્સ
લીલ
બૅક્ટેરિયા
TMV ની શોધ કોણે કરી ?
પાશ્વર
લિનિયસ
ઈવાનોવ્સકી
ડાયનર
C.
ઈવાનોવ્સકી
સૌ પ્રથમ વાઈરસ શબ્દ કોણે આપ્યો ?
પાશ્વર
વ્હૂઝ
ઈવાનોવ્સીકી
ડાયનર
વિરોઈડ્સ દ્વારા બટાટા અને માનવમાં અનુક્રમે કયા રોગ થાય છે ?
અલ્ઝાઈમર, તંતુમય ગ્રંથીલ
ક્લોરોસીસ, અલ્ઝાઈમર
તંતુમય ગ્રંથીલ, અલ્ઝાઈમર
કિર્મિર, ડાયાબિટિશ
તમાકુમાં કિર્મિર રોગ માટેના રોગકારક સજીવ ટી.એમ.વી. છે તેવું કોણે દર્શાવ્યું ?
આઈકલર
ઈવાનોવ્સકી
પાશ્વર
ડાયનર
બૅક્ટેરિયાનું ભક્ષણ કરતાં સજીવને શું કહે છે ?
બૅક્ટેરિયા ફેજ
વિરોઈડ્સ
વાઈરસ
A અને C