Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

51.

ફૂગમાં લિંગીપ્રજનનના કેટલા તબક્કા છે ?

  • એક 

  • બે 

  • ત્રણ 

  • ચાર


52.

ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા તરીકે કોન ઓળખાય છે ?

  •  પ્રોફેસર આયંગર 

  • વ્હુઝ

  • લિનિયસ 

  • આઈકલર


Advertisement
53.

પ્રકાશસંશ્ર્લેષી રંજકદ્રવ્યોમાં કોનો સમાવેશ થાય છે ?

  • ફાયકોઈરીથ્રીન 

  • ઝેન્થેફિલ

  • ફાયકોસાયનીન 

  • A, B, C ત્રણેય


D.

A, B, C ત્રણેય


Advertisement
54.

ફૂગમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે ?

  • તૈલિયબિંદુંઓ 

  • ગ્લાયકોઝન 

  • પ્રાણીજ સ્ટાર્ચ 

  • A, B, C ત્રણેય


Advertisement
55.

પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કયું છે ?

  • લાઈકેન 

  • આવૃત બીજધારી

  • લીલ 

  • ફૂગ


56.

લીલમાં ખોરાકનો સંચય કયા સ્વરૂપે થાય છે ?

  • લિપિડ 

  • ન્યુક્લિઈક ઍસિડ

  • સ્ટાર્ચ 

  • પ્રોટીન 


57. કયા વનસ્પતિ જૂથ સુકાય રચના ધરાવે છે ? 
  • લીલ 

  • અનાવૃત

  • ત્રિઅંગી 

  • આવૃત બીજધારી 


58.

લીલમાં પ્રજનનની કઈ પદ્ધતિઓ જોવા મળે છે ?

  • સંયુગ્મન 

  • અવખંડન 

  • બીજાણુ જનન

  • A, B, C ત્રણેય


Advertisement
59.

ફૂગના દેહને કયા નામથી ઓળખવામાં આવે છે?

  • વૃક્ષ

  • કવકજાળ 

  • ક્ષુપ 

  • છોડ 


60.

એકકોષી લીલનું ઉદાહરણ નીચેનામાંથી કઈ લીલ છે ?

  • નોસ્ટોક 

  • ક્લેમિડોમોનાસ

  • ઓસિલેટોરિયા 

  • સ્પાયરોગાયરા


Advertisement