Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

131.

દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહે છે ?

  • પ્રકાશાનુચલન 

  • જલનુવર્તન

  • રસાયણનુચલન 

  • પ્રકાશાનુવર્તન 


132.

અપેલ આકૃતિમાં કઈ વનસ્પતિ છે ?

  • ઈક્વિસેટમ 

  • ઝામિયા

  • સેલાજીનેલા 

  • હંસરાજ 


133.

ખોરાક તરીકે કઈ ફૂગ વપરાય છે ?

  • રાઈઝોપસ

  • પેનિસિલિયમ 

  • મ્યુકર 

  • એગેરીક્સ


134.

આપેલ આકૃતિમાં કઈ વનસ્પતિ દર્શાવે છે ?

  • સાયકસ 

  • પાઈનસ

  • વુલ્ફિયા 

  • રેફલેસિયા 


Advertisement
135.

આપેલ આકૃતિમાં ખોરાકનો સંચય કયા સ્વરૂપે થાય છે ?

  • ગ્લાયકોજન 

  • કાઈટીન

  • સ્ટાર્ચ 

  • સેલ્યુલોઝ 


Advertisement
136.

દ્વિઅંગી વનસ્પતિનું વિશિષ્ટ લક્ષણ કયું છે ?

  • બીજાણુ ઉત્પન્ન કરવા 

  • એકાંતરજનન

  • વાહકપેશી ગેરહાજર 

  • મૂલનો અભાવ 


C.

વાહકપેશી ગેરહાજર 


Advertisement
137.

સ્પાયરોગાયરાનું જીવનચક્ર કયા પ્રકારનું છે ?

  • એકવિધ 

  • દ્વિવિધ 

  • એક-દ્વિવિધ 

  • A અને B


138.

આપેલ વનસ્પતિનો સમાવેશ શેમાં થાય છે ?

  • આવૃત બીજધારી

  • દ્વિઅંગી 

  • ત્રિઅંગી

  • અનાવૃત બીજધારી 


Advertisement
139.

આપેલ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ જણાવો.

  • હેલિએન્થસ અનેસ 

  • કેથેરેન્સ રોઝિયસ

  • હીબીસ્કસ રોઝા સાઈનેન્સિસ 

  • રોઝા ઈન્ડિકા 


140.

ત્રિઅંગી વનસ્પતિ દ્વિઅંગીથી કઈ રીતે અલગ પડે છે ?

  • વાહકપેશી 

  • ચલિત નરજન્યુ 

  • અચલ જન્યુ 

  • પુંજન્યુધાની


Advertisement