CBSE
વ્હિટેકરે આદિકોષકેન્દ્રિય સજીવોને શામાં વર્ગીકૃત કર્યા ?
વનસ્પતિ સૃષ્ટિ
ફૂગ
મોનેરા
પ્રોટિસ્ટા
બીજધારી પરંતુ ફળ્વિહીન વનસ્પતિ કઈ છે ?
મકાઈ
સૂર્યમૂખી
ઓરોકેરિયા
સેલાજીનેલા
બૅક્ટેરિયા ફ્રેજ એ શું છે ?
વનસ્પતિજન્ય વાઈરસ
હેલોફિલ્સ
પ્રાણીજન્ય વાઈરસ
બૅક્ટેરિયા પર જીવતો વાઈરસ
વિપરીત પરિસ્થિતિમાં જીવતા સજીવો કયા છે ?
સાયનોબૅક્ટેરિયા
ગ્રામ પોઝિટેવ બૅક્ટેરિયા
આર્કિબૅક્ટેરિયા
યુબૅક્ટેરિયા
C.
આર્કિબૅક્ટેરિયા
વાઈરસની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?
ઈવાનોવ્સકી
આયંગર
ડાયનર
પાશ્વર
દ્વિઅંગી શબ્દ કાયા વૈજ્ઞાનિકે આપ્યો ?
તલસાણે
શિવરામ કશ્યપ
લિનિયસ
આઈગર
વાઈરસ જન્ય રોગ કયો છે ?
ડિપ્થેરિયા
પોલિયો
શરદી
ક્ષય
કેલિસીફ્લોરીનું ઉદહરણ કયું છે ?
લીંબુ
મકાઈ
જાસૂદ
ગુલાબ
લીલી લીલ શું ધરાવે છે ?
ઝૈન્થોફિલ
કેરોટીનોઈડ
ફ્યુકોઝેન્થીન
ક્લોરોફિલ A અને B
વ્હિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મ્યુખ્યત્વે શેના પર આધારિત છે ?
પોષણ પ્રકાર
કોષરચના
કોષકેન્દ્ર
A,B,C, ત્રણેય