Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

221.

ગોરબ ગેસ પ્લાન્ટમાં કયા બેક્ટેરિયા વપરાય છે?

  • ડિનાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા

  • નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા 

  • મિથેનોજન્સ 

  • એમોનિફાઇંગ બેક્ટેરિયા


222.

વાઇનનું અમ્લીય બનાવવું કારણ ............. છે.

  • અવાયુજીવી બેક્ટેરિયા 

  • પ્રકાશનો સંપર્ક

  • ગરમી 

  • વાયુજીવી બેક્ટેરિયા 


Advertisement
223.

રિબોઝોમના માં આવેલી ન્યુક્લિઓટાઇડની શ્રેણી મોનેરાન જાતિઇતિહાસની શ્રેષ્ઠ સાબિતિ આપે છે. આ માહિતીને આધારે સૌથી પ્રાથમિક મોનેરાન્સ કયા છે?

  • કશાધારી બેક્ટેરિયા 

  • આદિબેક્ટેરિયા 

  • યુબેકટેરિયા 

  • સાયનો બેક્ટેરિયા


B.

આદિબેક્ટેરિયા 


Advertisement
224.

કયા સજીવો રિડક્શન પામેલા અકાર્બનિક સંયોજનોના ઓકિસડેશનથી ઊર્જા મેળવે છે?

  • રસાયણ સ્વયંપોષી 

  • મૃતભક્ષી 

  • સહ આદિ વિષમપોષી

  • પ્રકાશ સ્વયંપોષી 


Advertisement
225.

સૌથી નાનો આદિકોષકેન્દ્રીય કોષ ......... છે.

  • બેક્ટેરિયા 

  • બેસિલસ

  • માયકોપ્લાઝ્મા 

  • સાયનોબેક્ટેરિયા 


226.
નાઇટ્રોજન સ્થાયીકરણની ક્ષમતા ધરાવતા મુક્તરીબેકટેરિયા જીવતા વાયુજીવી બેક્ટેરિયા ...............છે.
  • Clostridium botulinum 

  • Steptomyces

  • Azotobactor

  • Rhizibium 


227.

પ્લાઝમીડ ............. છે.

  • બેક્ટેરિયાનું વધારાનું રંગસૂત્રીય જનીનીક દ્રવ્ય

  • બેક્ટેરિયાનું જરૂરી જનીનીક દ્રવ્ય

  • વાયરસ

  • નવા પ્રકારના સૂક્ષ્મજીવો 


228.

નીચેનામાંથી કયુ મોનેરા સૃષ્ટિમાં અપવાદ છે?

  • સાયનોબેકટેરિયા 

  • માયકોપ્લાઝમા

  • બેકટેરિયા 

  • વાયરસ 


Advertisement
229.

નીચેનામાંથી કઈ રચના આદિકોષકેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી?

  • કોષકેન્દ્રીય પટલ અને પટલયુક્ત કોષ અંગિકાઓ

  • આનુવંશિક દ્રવ્ય

  • કોષરસપટલ 

  • રિબોઝોમ્સ


230.

નીચેનામાંથી કયુ એક CO2 નું સ્થાયીકરણ કાર્બોહાઇડ્રેટસમાં કરે છે?

  • Rhodospirillum 

  • Rhizobium 

  • Nitrobactor

  • Bacillus 


Advertisement