Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

241.

જનીન .......... માં જોવા મળે છે.

  • Mycobacterium 

  • Pseudomonas 

  • Salmonella 

  • RhiZoblum 


242.

કયા સ્થળે બેકટેરિયા જોવા મળતા નથી?

  • નિસ્યંદિત પાણી

  • જનીન 

  • બરફ 

  • સમુદ્ર 


Advertisement
243.

બેક્ટેરિયામાં પોષણપ્રકાર ......... છે.

  • વિષમપોષી અને સ્વયંપોષી 

  • પ્રકાશ સ્વયંપોષી 

  • રસાયણ સ્વયંપોષી 

  • આપેલ પૈકી એક પણ નહી


A.

વિષમપોષી અને સ્વયંપોષી 


Advertisement
244.

એક સુક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થતુ રસાયણ જે બીજા સૂક્ષ્મજીવની વૃદ્વિ અટકાવે છે બેકટેરિયાને ............... કહેવામાં આવે છે.

  • એન્ટિબોડી 

  • ફાયટોએલેક્ષીન

  • એન્ટિબાયોટીક 

  • એફલાટોક્ષીન 


Advertisement
245.

બેક્ટેરિયાની કશા ........... ની બનેલી હોય છે.

  • એમાઇડ

  • કાર્બોદિત

  • લિપીડ 

  • પ્રોટીન 


246.

નીચેનામાંથી કઈ રીબેકટેરિયા એક બેકટેરિયામાંથી બીજા બેકટેરિયામાં પ્રત્યક્ષ રીબેકટેરિયા જનીનીક દ્રવ્યનું સ્થળાંતર થાય છે?

  • પરિક્રમણ 

  • લયજનકતા

  • સંયુગ્મ 

  • રૂપાંતરણ 


247.

જમીનની ફળદ્રુપતા ......... દ્વારા વધારી શકાય છે.

  • જીવદ્રવ્યપટલ 

  • કોષપટલ

  • નાઇટ્રોજન સ્થાયીકરણ બેકટેરિયા 

  • ડિનાઇટ્રીફાઇગ બેકટેરિયા


248.

વનસ્પતિ રોગકારક બેકટેરિયા ............ હોય છે.

  • Gram space circled plus
  • Gram space circled dash
  • બંને 

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
249.

મોટા ભાગના પરોપજીવી બેકટેરિયા ............. હોય છે.

  • અવિકલ્પી

  • કોષાન્તરીય 

  • અંતરાકોષિક 

  • આપેલ પૈકી એક પણ નહી


250.

દૂધનું ખાટું થવાનું કારણ ................. છે.

  • અવાયુજીવી બેકટેરિયા 

  • વાયુજીવી બેકટેરિયા 

  • બંને 

  • એકેય નહી


Advertisement