Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

261.

નીચેનામાંથી કયુ એક ડાઇએટોમ નથી?

  • Cyalotella 

  • Pinnularia 

  • Nostoc

  • Navlcula


262.

કશીય હલનચલન સિવાય યુગ્લેનોઇડસ પટલ તરંગણ દ્વારા વિશિષ્ટ પ્રકારનું હલનચલન કરે છે જેને “યુગ્લેનોઇડ હલનચલન” કહેવામાં આવે છે. યુગ્લેનોઇડનો સમાવેશ ............. માં કરવામાં આવ્યો છે.

  •  મેટાફાયટા 

  • મોનેરા 

  • પ્રોટિસ્ટા

  • મોટાઝુઆ


263.

વર્ગીકરણીય રીબેકટેરિયા સૌથી વિવાદાસ્પદ સમૂહ કયો છે?

  • યુગ્લેનોઇડસ 

  • આદિકોષકેન્દ્રીય

  • ડાયેનોફલેકેલેટસ 

  • ડાઇએટોમ


264.

ડાઇએટોમનું કવચ ............ થી બલેલું હોય છે.

  • કેરાટીન 

  • કેલ્શિયમ ઓક્સાલેટ

  • સિલિકા 

  • કેલ્શિયમ કાર્બોનેટ


Advertisement
265.

ડાઇએટોમ્સના બાકી રહેલા મૃતદ્રવ્યોને ............ તરીકે ઓળખવામાં આવે છે.

  • કેલસગર 

  • સ્પોરોકાર્ય

  • કોએનો બીયમ 

  • બીજાણુધાની 


266.

ડાઇએટોમનો સૌથી લાક્ષણિક ગુણધર્મ ............. છે.

  • કોષ દિવાલ 

  • ઓક્સિજનવિહિન પ્રકાશસંશ્લેષણ

  • રંજકદ્રવ્યો 

  • સંગ્રહિત ખોરાક 


Advertisement
267.

“ડાઇએટોમાઇટ(કૈસલગર)” ......... માંથી મેળવવામાં આવે છે.

  • ફિઓફાયસી 

  • રોડોફાયસી

  • માયકસોફાયસી

  • બેસીલેરીઓફાયસી


D.

બેસીલેરીઓફાયસી


Advertisement
268.

અપઘટક પ્રોટિસ્ટ .......... છે.

  • યુગ્લેનોઇડ

  • સ્લાઇમ મોલ્ડ 

  • ડાઇએટોમ 

  • ડાયેનોફલેજેલેટસ 


Advertisement
269.

નીચેનામાંથી કયા પ્રકારની એકકોષીય લીલ વર્ધનશીલ બીજાણુ દ્વારા પ્રજનન પામે છે, સિલિકાયુક્ત કોષદિવાલ ધરાવે છે અને ખોરાકનો સંગ્રહ ચરબી, લ્યુકોસાઇન અને ક્રાઇસોલેમિનારીન સ્વરૂપે કરે છે.

  • ડાયેનોફલેજેટસ 

  • યુગ્લેનોઇડસ

  • પીળી હરિત લીલ

  • ડાઇએટોમ્સ 


270.

વર્ગીકરણશાસ્ત્રીઓ ................ ના વર્ગીકરણમાં મુશ્કેલી અનુભવે છે.

  • એકકોષીય સુકોષકેન્દ્રીય 

  • આદિકોષકેન્દ્રીય 

  • પ્રાણીઓ

  • વનસ્પતિઓ


Advertisement