Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

291.

મનુષ્યમાં સામાન્ય રીબેકટેરિયા જોવા મળતો ફુગથી થતો રોગ ......... છે.

  • રીંગકૃમિ

  • કોલેરા 

  • પ્લેગ 

  • ટાઇફોઇડ 


292.

એક જ યજમાન ઉપર જીવનચક્ર પૂર્ણ-કરતી ફુગ ............. તરીકે ઓળખાય છે.

  • વિષમાશ્રયી

  • વિષમજાલીક

  • એકાશ્રયી 

  • દ્વિકોષકેન્દ્રીય 


293.

“લાલ ટાઇડ્સ” .............. દ્વારા ઉત્પન્ન થાય છે.

  • ડાઇએટીમ્સ 

  • બદામી લીલ

  • લાલ લીલ 

  • ડાયેનોફલેજેલેટ્સ 


294.

ફુગીય કવકતંતુ યજમાન કોષની સખત કોષદિવાલમાં શેની મદદથી પ્રવેશે છે?

  • તિક્ષ્ણ અણીભાગ 

  • શર્કરા

  • ઉત્સેચકો 

  • હોર્મોન્સ


Advertisement
295.

નીચેનામાંથી કયુ એક ડાયેનોફલેજેલેટ રાત્રીપ્રકાશ તરીકે ઓળખાય છે?

  • Navicula (નેવીક્યુલા) 

  • Gymnodinium (જીમ્નોડિનિયમ)

  • Ceratinum (કેરાટીયમ)

  • Noctiluca (નોકટેીલ્યુકા)


296.

એસ્કોમાયસીટીસની ચંબુ આકારની ફળધાનીને .......... કહેવામાં આવે છે.

  • કલેઇસ્ટોથેસીયમ 

  • પેરીથેસિયમ

  • સ્કેલેરોટીયમ 

  • એપોથેસીયમ 


Advertisement
297.

દ્વિકીય પ્રોટિસ્ટ ........... ની પ્રક્રિયાથી પ્રજનન પામે છે.

  • દ્વિભાજન 

  • જન્યુયીક અર્ધસુત્રીભાજન

  • યુગ્મનજ અર્ધસૂત્રીભાજન 

  • પુટી નિર્માણ 


B.

જન્યુયીક અર્ધસુત્રીભાજન


Advertisement
298.

વર્ધનશીલ બીજાણુનું નિર્માણ .......... દ્વારા થાય છે.

  • ડાયેનોફલેજેલેટસ 

  • બેકટેરિયા

  • ડાઇએટોમ્સ 

  • યુગ્લેનોઇડસ


Advertisement
299.

ધાન્ય વનસ્પતિના સંગ્રહ પરિસ્થિતિ દરમિયાન નીચેનામાંથી કઈ ફુગ ટોક્સીનનો સ્ત્રાવ કરે છે?

  • Fusarium 

  • Colletrichum 

  • Aspergillus 

  • Penicillium 


300.

પ્રકાશસંશ્લેષી પ્રોટિસ્ટ મુખ્યત્વે ........... છે.

  • બહુકોષીય, સુકોષકેન્દ્રીય, પ્રકાશસંશ્લેષી

  • એકકોષીય, સુકોષકેન્દ્રીય, પ્રકાશસંશ્લેષી 

  • બહુકોષીય, આદિકોષકેન્દ્રીય, પ્રકાશસંશ્લેષી 

  • એકકોષીય, આદિકોષકેન્દ્રીય, પ્રકાશસંશ્લેષી 


Advertisement