Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

301.

.......... માં પ્રજનનચક્ર ગેરહાજર હોય છે.

  • ડ્યુટેરોમાયસીટીસ 

  • બેસીડિઓમાયસીટીસ

  • ફ્રાયકોમાયસીટીસ

  • એસ્કોમાયસીટીસ 


302.

ફાયકોમાયસીટીસ વર્ગમાં કવકજાળ ........... હોય છે.

  • એક કોષકેન્દ્રિ અને બહુકોષીય અનુપ્રસ્થદિવાલવિહીન 

  • બહુકોષકેન્દ્રીય અને બહુકોષીય અનુપ્રસ્થદિવાલયુક્ત

  • એકકોષીય અનુપ્રસ્થદિવાલ વિહિન અને બહુકોષીય અનુપ્રસ્થ દિવાલવિહિન 

  • એકકોષીય અનુપ્રસ્થદિવાલવિહિન અને બહુકોષીય અનુપ્રસ્થદિવાલયુક્ત


303.

બેસીડીઓમાયસીટીસમાં ............ નો સમાવેશ થાય છે.

  • મશરૂમ 

  • ગેરુ

  • કાલિમા 

  • આપેલ બધા જ


304.

વનસ્પતિ સૃષ્ટિના ડ્રોસોફિલા તરીકે પ્રખ્યાત નો સમાવેશ ............. માં થાય છે.

  • બેસીડિઓમાયસીટીસ 

  • ડ્યુટેરોમાયસીટીસ

  • ફાયકોમાયસીટીસ 

  • એસ્કોમાયસીટીસ


Advertisement
Advertisement
305.

સેક (થેલીય) ફુગનો સમાવેશ .............. માં થાય છે.

  • ફાયકોમાયસીટીસ 

  • ડ્યુટેરોમાયસીટીસ

  • એસ્કોમાયસીટીસ 

  • બેસીડિઓમાયસીટીસ


C.

એસ્કોમાયસીટીસ 


Advertisement
306.

નીચેનામાંથી કયા લક્ષણો ફુગ અને પ્રાણીઓ વચ્ચે સામ્યતા દર્શાવે છે?

  • કાઇટીનની હાજરી 
  • વિષમપોષી આહાર 

  • સંગ્રહિત ખોરાકનો પ્રકાર 

  • આપેલ બધા જ


307.

Panicillium roquefortil અને P.camemertii નો ઉપયોગ ચીઝની બનાવટનમાં થાય છે. આ ફુગનો સમાવેશ કયા વર્ગમાં કરવામાં આવ્યો છે?

  • ડ્યુટેરોમાયસીટીસ 

  • એસ્કોમાયસીટીસ

  • ઝાયગોમાયસીટીસ 

  • ઉમાયસીટીસ 


308.

બધી ફુગ ............ હોય છે.

  • કેરોટીનયુક્ત 

  • દિવાલવિહીન

  • ક્લોરોફિલ યુક્ત 

  • ક્લોરોફિલ વગર 


Advertisement
309.

નીચેનામાંથી શેના દ્વારા ઘંઉમાં ગેરુનો રોગ થય છે?

  • ફુગ 

  • માયકોપ્લાઝમા

  • લાલ લીલ 

  • હરિત લીલ 


310.

ફુગ ................ હોય છે.

  • રસાયણપોષી 

  • સમપોષી 

  • વિષમપોષી

  • સ્વયંપોષી 


Advertisement