Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

341.

અનુપ્રસ્થદિવાલ કકજાળ ....... માં જોવા મળે છે.

  • બેસીડીઓમાયસીટીસ

  • ડ્યુટેરોમાયસીટીસ

  • એસ્કોમાયસીટીસ 

  • ફાયકોમાયસીટીસ 


342.

લાલ લીલનો રંગ શાના કારણે લાલ છે?

  • C-ફાયકો સાયનીન 

  • C-ફાયકો એરિથ્રિન

  • R-ફાયકો સાયનીન 

  • R-ફાયકો એરિથ્રિન


343.

કલેમ્પ કનેકશન ................ માં હાજર હોય છે.

  • ડ્યુટેરોમયસીટીસ

  • ફાયકોમાયસીટીસ

  • બેસીડીઓમાયસીટીસ 

  • એસ્કોમાયસીટીસ


344.

નીચેનામાંથી કઈ પરોપજીવી લીલ છે?

  • Harveyella

  • Cephaleuros

  • A અને B બંને 

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
345.

બધી ફુગ ......... છે.

  • મૃતોપજીવી 

  • વિષમજીવી

  • સહજીવી 

  • પરોપજીવી 


346.

કયો ફુગ રોગ બીજ અને પુષ્પ દ્વારા ફેલાય છે?

  • જવની આવરીત કાલિમા 

  • બટાકાનો નરમ સડો

  • ઘંઉની નરમ કાલિમા 

  • કોર્ન સ્ટંટ 


347.

એસ્પરજીલોસીસ ............. દ્વારા થાય છે.

  • ફુગ 

  • માયકોપ્લાઝમા

  • વાઇરસ 

  • બેકટેરિયા 


Advertisement
348.

સ્વયંપોષી થેલોફાઇટસને ............ કહેવામાં આવે છે.

  • લીલ

  • સૂક્ષ્મજીવો

  • ફુગ 

  • લાઇકેન્સ 


A.

લીલ

C.

ફુગ 


Advertisement
Advertisement
349.

કયો લીલ સમૂહ બેકટેરિયાના રંજકદ્રવ્યના બંધારણમાં સામ્યતા ધરાવે છે?

  • કેલ્પસ અને ડાઇએટોમ્સ

  • ડાઇએટોમ્સ અને યુગ્લેનોઇડસ

  • લાલ લીલ અને બદામી લીલ 

  • હરિત લીલ અને નિલહરિત લીલ


350.

કોષકેન્દ્રયુક્ત બીજાણુઓ ધરાવતી ક્લોરોફિલવિહિન વનસ્પતિનો સમાવેશ ............ માં થાય છે.

  • ફુગ 

  • બ્રાયોફાયટા

  • મોનેરા 

  • થેલોફાયટા 


Advertisement