Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

351.

ફિઓફાયસીમાં કયા રંજકદ્રવ્યો જોવા મળે છે?

  • straight gamma કેરોટીન અને ફાયકોસાયનીન
  • કલો a,c અને ફ્યુકોઝેન્થીન

  • કલો a,d અને વાયોલેઝેન્થી

  • આપેલ પૈકી એક પણ નહી


352.

લીલના કયા સભ્યોમાં ચલબીજાણુનું નિર્માણ જોવા મળતું નથી?

  • ફિઓફાયસી

  • સાયનોફાયસી

  • કલોરોફાયસી

  • બદામી લીલ


353.

............. ને સમુદ્રી સલાડ તરીકે નામ આપવામાં આવ્યું છે?

  • ઉલ્વા

  • લેમીનારીઆ

  • ફયુક્સ

  • સરગાસમ


354.

સૌથી મોટા એકકોષીય વનસ્પતિ, નો સમાવેશ ........... માં થાય છે.

  • ફિઓફાયટા

  • ક્લોરોફાયટા

  • રોડોફાયટા

  • પાયરોફાયટા


Advertisement
Advertisement
355.

બધી લીલમાં જોવા મળતા સામાન્ય પ્રકાશસંશ્લેષણીક રંજકદ્રવ્યો કયાં છે?

  • ક્લોરોફિલ અને ઝેન્થોફિલ

  • ક્લોરોફિલ b અને કેરોટીન

  • ક્લોરોફિલ અને a અને b

  • ક્લોરોફિલ a અને કેરોટીન


A.

ક્લોરોફિલ અને ઝેન્થોફિલ


Advertisement
356.

નીચેનામાંથી કયા સમૂહના અફળદ્રુપ કોષો દ્વારા ફળદ્રુપ કોષોનો સમાવેશ કરવામાં આવતો નથી?

  • ત્રિઅંગી વનસ્પતિઓ

  • દ્વિઅંગી વનસ્પતિઓ

  • થેલોફાયટા

  • સ્પર્મેટોફાયટા


357.

યુગ્મનજ અર્ધસૂત્રીભાજન એ ............. નું લક્ષણ છે.

  • દ્વિઅંગી વનસ્પતિઓ

  • સ્પર્મેટોફાયટા

  • આદિકોષકેન્દ્રીય 

  • થેલોફાયટા


358.

સમુદ્રમાં સૌથી ઉંડાણમાં જોવા મળતી લીલ કઈ છે?

  • હરિત લીલ

  • સોનેરી લીલ

  • બદામી લીલ

  • લાલ લીલ 


Advertisement
359.

ચા નો લાલ ગેરુ” નામનો રોગ પરોપજીવી ....... દ્વારા આપે છે.

  • બ્રાયોફાયટા

  • લીલ 

  • ફુગ 

  • બેકટેરિયા 


360.

રોડોફાયટામાં આરક્ષિત આહાર તરીકે ............. હોય છે.

  • લ્યુકોસીન

  • ફલોરીડીયન સ્ટાર્ચ

  • નેન્નીટોલ

  • આપેલ બધા જ


Advertisement