Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

371.

“અગર-અગર” ............. માંથી મેળવવામાં આવે છે.

  • લાલ લીલ

  • હરિતલીલ

  • પીળી હરિત લીલ

  • બદામી લીલ


372.

થેલોફાયટામાં લિંગી પ્રજનન .......... થી થાય છે.

  • વિષમયુગ્મતા 

  • સમયુગ્મતા

  • અસમયુગ્મતા

  • આપેલ પૈકી એક પણ નહી


373.

થેલોફાયટાની અંડધાની એ બ્રાયોફાયટાની અંડધાની કરતા કઈ રીતે અલગ પડે છે?

  • સવૃત્તીય હોવાથી

  • બહુકોષીય હોવાથી

  • આવરીત હોવાથી

  • એકકોષીય અને આવરણવિહિન હોવાથી


374.

થેલોફાયટાના લક્ષણો …… છે.

  • પ્રજનન અંગો એકકોષીય અને અફળદ્રુપકોષોના આવરણવિહીન હોય છે.

  • વનસ્પતિકાય સૂકાય

  • અવાહક વનસ્પતિ

  • આપેલ બધા જ


Advertisement
375.

થેલોફાયટાનું અનન્ય લક્ષણ ............... છે.

  • વાહકપેશીનો અભાવ

  • યુગ્મજન અર્ધસૂત્રીભાજન 

  • થેલોઈડ બોડી

  • આપેલ બધા જ


Advertisement
376.

થેલોફાયટામાં ભ્રુણનિર્માણ થતું નથી કારણ કે

  • જન્યુયીક અર્ધસૂત્રીભાજન

  • યુગ્મજન અર્ધસૂત્રીભાજન

  • યુગ્મજન સમસૂત્રી ભાજન

  • બીજાણુધાનીય અર્ધસૂત્રી ભાજન


B.

યુગ્મજન અર્ધસૂત્રીભાજન


Advertisement
377.

“થેલોફાયટા” શબ્દ કોના દ્વારા શોધવામાં આવ્યો હતો?

  • ક્રિસ્ટનસન

  • હેકલ

  • એન્ડલીચર 

  • લિનિયસ


378.

લીલનો સૌથી આધુનિક સમૂહ .......... છે.

  • બદામી લીલ

  • ફિઓફાયટા

  • માયકસોફાયટા

  • કલોરોફાયટા


Advertisement
379.

ચલિત તબક્કો ............ ના જીવનચક્રમાં જોવા મળતો નથી.

  • લાલ લીલ અને નિલહરિત લીલ

  • હરિત લીલ અને બદામી લીલ

  • લાલ લીલ અને હરિત લીલ

  • લાલ લીલ અને બદામી લીલ


380.

થેલોફાયટામાં થેલોફાયટામાં મુખ્ય વનસ્પતિકાય ......... છે.

  • પર્ણીય વનસ્પતિકાય

  • બીજાણુજનક

  • જન્યુજનક

  • દ્વિસુત્રીય વનસ્પતિ કાય


Advertisement