Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

381.

નીચેનામાંથી .............. દ્વારા લિંગી પ્રજનનના ઉદવિકાસને સૌથી સારી રીતે વર્ણવી શકાય છે.

  • pucchina 

  • Albugo 

  • Chlamydomonas

  • Ulothrix


Advertisement
382.

લીલના માદા પ્રજનન અંગને ........ કહેવામાં આવે છે.

  • Archegonia 

  • Oosphere

  • Carpel 

  • Oogonium 


D.

Oogonium 


Advertisement
383.

“કેરાજીનીન” .......... માંથી મેળવવામાં આવે છે.

  • Galidium 

  • Macrocystis 

  • Chondrus crispus 

  • Laminaria 


384.

કયા વનસ્પતિ સમૂહના પ્રજનન અંગો અફળદ્રુપ કોષોના સ્તરમાં આવેલા નથી?

  • આવૃત બીજધારી વનસ્પતિઓ

  • અનાવૃતબીજધારી વનસ્પતિઓ

  • થેલોફાયટા

  • ત્રિઅંગી વનસ્પતિઓ


Advertisement
385.

“ચા નો લાલ ગેરૂ” નામનો રોગ કરતી ......... છે.

  • હરિત લીલ

  • લાલ લીલ 

  • બદામી લીલ

  • ડાયેનોફલેજેલેટસ


386.

અચલિત જન્યુઓ ........... માં જોવા મળે છે.

  • હરીત લીલ

  • નિલહરિત લીલ

  • લાલ લીલ

  • બંને A અને B


387.

નિલહરિત લીલ સૌથી નજીકની સામ્યતા ........ સાથે ધરાવે છે.

  • લાલ લીલ અને બેક્ટેરિયા

  • સ્લાઈમ મોલ્ડ

  • હરિત લીલ

  • બદામી લીલ


388.

...........માં વિષમશાખિત સ્થાન સામાન્ય છે.

  • પીળી હરિત લીલ

  • હરિત લીલ

  • બદામી લીલ

  • લાલ લીલ


Advertisement
389.

લીલનું વર્ગીકરણ મુખ્યત્વે ......... ના આધારે છે.

  • રંજકદ્રવ્યો

  • સંગ્રહિત આહાર

  • પ્રજનન અંગો 

  • બીજાનુની રચના


390.

નીચેનામાંથી કયુ વિધાન લીલ માટે સાચું છે?

  • લીલનું શરીર સૂકાય છે.

  • લીલ મુળ, પ્રકાંડ અને પર્ણો ધરાવે છે.

  • લીલ સાચાં મુળ ધરાવે છે પરંતુ પર્ણનો અભાવ હોય છે.

  • લીલ મૂલાંગો અને પર્ણ ધરાવે છે.


Advertisement