Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

401.

થેલોફાયટાની વનસ્પતિ ....... હોય છે.

  • દ્વિકીય અને જન્યુજનક

  • દ્વિકીય અને બીજાણુજનક

  • એકકીય એક જન્યુજનક

  • એકકીય અને બીજાણુજનક


402.

દ્વિઅંગી વનસ્પતિમાં રંગસૂત્રોની દ્વિકીય સંખ્યા ............ માં જોવા છે ?

  • બીજાણુ માતૃકોષો 

  • જન્યુઓનું કોષકેન્દ્ર

  • જન્યુઓ 

  • બીજાણુઓ 


403.

કપાસના વિકલ્પ તરીકે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે ?

  • Andria (એન્ડ્રિયા)

  • Sphagnum (સ્ફેગનમ) 

  • Funaria (ફ્યુનારિયા) 

  • Riccia (રિકિસયા) 


404.

….સમુદાયમાં ભ્રૂણ હાજર હોય છે, પરંતુ વાસ્તવિક વાહકતંત્ર જોવા મળતું નથી.

  • ક્લોરોફાયટા

  • સાયનોફાયટા 

  • ટ્રેકીઓફાયટા 
  • બ્રાયોફાયટા 


Advertisement
Advertisement
405.

દુનિયાનાં થતા કુલ પ્રકાશસંશ્લેષણમાં પ્રકાશસંશ્લેષણ ........ દ્વારા થાય છે.

  • આવૃત બીજધારી વનસ્પતિઓ

  • ત્રિઅંગી વનસ્પતિઓ

  • લીલ 

  • બ્રાયોફાઈટસ 


C.

લીલ 


Advertisement
406.

દ્વિઅંગી વનસ્પતિના ચલપુંજન્ય .......... ધરાવે છે.

  • બહુકશા 

  • 2 – કશા 

  • 1 – કશા 

  • એક પણ કશા નહિ


407.

નીચેનામાંથી કયા બ્રાયોફાયટ છે ?

  • સ્પંઈરૂદ્રિન્ન

  • ફ્યુનારિયા 

  • વલ્વોક્સ 

  • ક્લોરેલા 


408.

બીજા હરિત વનસ્પતિ સમૂહની તુલનામાં દ્વિઅંગી વનસ્પતિ કયું અનન્ય લક્ષણ ધરાવે છે ?

  • તેઓનાં બીજાણુજનક જન્યુજનક સાથે જોડાયેલ હોય છે.

  • તેઓ બીજાણુ ઉત્પન્ન કરે છે

  • તેઓમાં વાહકપેશીનો અભાવ હોય છે. 

  • તેઓમાં મૂળનો અભાવ હોય છે


Advertisement
409.

સમુદ્રી ઘાસપાન નો સમાવેશ ....... માં થાય છે.

  • બદામી લીલ

  • હરિત લલી

  • નિલહરિત લીલ

  • લાલ લીલ 


410.

કયા પ્રકારની લીલ નાઇટ્રોજનની ઈકોનોમીમાં મદદ કરે છે?

  • લાલ લીલ 

  • બદામી લીલ

  • હરિત લીલ 

  • નિલહરિત લીલ


Advertisement