CBSE
કઈ દ્વિઅંગી વનસ્પતિ આર્થિક મહત્વ ધરાવે છે ?
રિક્સિયા
સ્ફેગનમ
ફ્યુનારિયા
માર્કેન્શિયા
નીચેનામાંનું કયું વિધાન દ્વિઅંગી વનસ્પતિ માટે માટે સાચું છે ?
તેઓ વાહકપેશી ધરાવે છે.
તેઓ પ્રકાશસંશ્લેષણ વિહીન છે.
યુગ્મનજ દ્ઘારા અંકુરણ બાદ જન્યુજનકનું નિર્માણ થાય છે.
અંકુરણ બાદ બીજાણુઓ જન્યુજનક વનસ્પતિનું નિર્માણ કરે છે.
મોસ બીજાણુજનકનું ........ માં વિભાજન કરી શકાય છે.
મૂલાંગો, પ્રકાંડ અને પર્ણો
પ્રકાંડ અને પર્ણો
મળ, પ્રકાંડ અને પર્ણો
ઉપરનાંમાંથી એક પણ નહિ
દ્વિઅંગી વનસ્પતિમાં .............. માં ફલન થાય છે.
પાણીની હાજરી
ઓછા તાપમાન
શુષ્ક પરિસ્થિતિ
ઉપરની બધી પરિસ્થિતિ
નીચેનામાંથી કયું મોસનું ઉદાહરણ છે ?
પેલિયા
ફ્યુનારિયા
રિક્સિયા
એન્થોસેરસ
દ્વિઅંગી વનસ્પતિમાં ........... ગેરહાજર હોય છે.
વાસ્તવિક મૂળ અને વાહકપેશી
ભ્રૂણ નિર્માણ
ફલિનીકરણ
ચલિતજન્યુઓ
A.
વાસ્તવિક મૂળ અને વાહકપેશી
દ્વિઅંગી વનસ્પતિની જલીય પૂર્વજતા શેનાં દ્ઘારા સાબિત કરી શકાય છે ?
કશાધારી નર જન્યુઓ
તેમના હરિત રંગ
લીલા જેવા પ્રતંતુ
ઘણી જલીય બ્રાયોફાયટ્સ
દ્વિઅંગી વનસ્પતિમાં ............. માં કયા પ્રકારનું ફલન જોવા મળે છે ?
ઝુડીઓ – સીફોનોગેમસ
ફલન જોવા મળતું નથી.
સીફોનોગેમસ
ઝુડીઓગેમસ
દ્વિઅંગી વનસ્પતિ ......... છે.
લવણોદભિદ્
શુષ્કોદભિદ્
સાયોફાઈટ્રસ
હેલીઓપિલસ
ત્રાંસી અનુપ્રસ્થદિવાલ (પટલ) મોસનાં કયા ભાગમાં જોવા મળે છે ?
પર્ણો
પ્રકાંડ
બીજાણુજનકતા મૂલાંગો
જન્યુજનકના મૂલાંગો