CBSE
મૂલાંગો ધરાવતા મૃતોપજીવી વનસ્પતિઓ, એ ........... નું લક્ષણ છે.
સાયલોપ્સીડા
બ્રાયોપ્સીડા
સ્પેનોપ્સીડ
સાયકેડોફાયટા
મોસ અને હંસરાજનાં પર્ણો ........... હોય છે.
સમમૂલક પરંતુ કાર્યસંદશ નહિ
કાર્યસંદશ અને સમમૂલક બંને
કાર્યસંદશ પરંતુ સમમૂલક નહિ
ઉપરનામાંથી એક પણ નહિ
સૌથી નોંધપાત્ર પેઢીનું એકાંતરણ ............ માં જોવા મળે છે.
ટેરિડોફાયટા (ત્રિઅંગી)
સ્પર્મેટોફાયટા
થેલોફાયટા
બ્રાયોફાયટા (દ્વિઅંગી)
બીજ સ્થાન સૌપ્રથમ .............. માં સ્થાપિત થયું હતું.
આવૃત્ત બીજધારી વનસ્પતિ
ત્રિઅંગી વનસ્પતિ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
ઉપરમાંથી એકેય નહિ
વાહક ક્રિપ્ટોગેમ્સ અથવા બીજવિહીન વાહક વનસ્પતિઓ સમાવેશ ............ માં થાય છે.
સ્પર્મેટોફાયટા
દ્વિઅંગી વનસ્પતિ
ત્રિઅંગી વનસ્પતિ
થેલોફાયટા
દ્વિઅંગી વનસ્પતિ કે જે તેના વજન કરતાં 18 ગણું પાણીનું શોષણ કરી શકે છે, તે ........... છે.
માર્કેન્શિયા
એન્થોસેરસ
સ્ફેગનમ
ડેવસોનિયા
નીચેનામાંથી કઈ વનસ્પતિઓ ફલન માટે પાણીની જરૂરિયાતને આધારે ઉભયજીવી પ્રાણીઓ સાથે સામ્યતા ધરાવે છે ?
બ્રાયોફાયટા (દ્વિઅંગી વનસ્પતિઓ)
ટેરિડોફોયટા (ત્રિઅંગી વનસ્પતિઓ)
આવૃત્ત બીજધારી વનસ્પતિઓ
(a) અને (b) બંને
નીચેનામાંથી કયા વિષયબીજાણું ત્રિઅંગી છે ?
ડ્રોપોપ્ટેરિસ
લાયકોપોડિયમ
સલાજીનેલા
પ્ટેરિડિયમ
હરિતપર્ણયૂકત લઘુપર્ણીય વનસ્પતિનો સમાવેશ ............ માં થાય છે.
ટેરોપ્સીડા
લાયકોપ્સીડા
સ્ફેનોપ્સીડા
સાયલોટોપ્લીડા
નીચેનામાંથી …………. ને ‘એડરની જીભ હંસરાજ’ કહેવામાં આવે છે.
એડીએન્ટમ
સાયેથિયા
માર્સીલીયા
ઓફિયોગ્લોસમ
D.
ઓફિયોગ્લોસમ