Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

461.

જીવકયુગ્મન ........... માં જોવા મળે છે.

  • આવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • નિમ્ન કક્ષાની અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • ઉચ્ચ અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • ઉપરનાં બધા જ


462.

બધી અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ ............. હોય છે.

  • બીજધારી વનસ્પતિઓ 

  • વિષમબીજાણુક 

  • વૃક્ષસમ 

  • ઉપરનાં બધા જ


463.

અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ ફળ ઉત્પન્ન કરતા નથી, કારણ કે તેઓ .............. ધરાવતાં નથી.

  • ફલિનીકરણ 

  • અંડાશય 

  • જન્યુઓ 

  • આમાંથી એકેય નહિ


Advertisement
464.

નીચેનામાંથી ............. ને વનનાં પિતા તરિકે ઓળખવામાં આવે છે. 

  • Cadrus

  • Pinus

  • Banyan 

  • Sequoia 


D.

Sequoia 


Advertisement
Advertisement
465.

સૌથી આધુનિક અનાવૃત્ત બીજધારીનો સમાવેશ ............. માં થાય છે.

  • નિટેલ્સ 

  • સાયકેડોફિલિકેલ્સ

  • સાયકેડેલ્સ 

  • કોનીફેરાલ્સ 


466.

અંડક દેખાવમાં ............... ને સમાન હોય છે.

  • મહાબીજાણુપર્ણી

  • મહાબીજાણુ 

  • મહાબીજાણુધાની 

  • લઘુબીજાણુ 


467.

બીજ સ્થિતિનાં પ્રથમ ઉદવિકાસનો પ્રારંભ ............. માં થયો હતો.

  • આવૃત્ત બીજધારી વનસ્પતિઓ 

  • મોસ

  • Selaginella જેવા ટેરિડોફાયટ્સ પૂર્વજ 

  • Psilotum જેવા ટેરિડોફાયટ્સ પૂર્વજ


468.

તાજા હંસરાજના પર્ણો અને ગાંઠામૂળી ………… થી આરક્ષિત હોય છે.

  • પર્ણ તલ ભાગ

  • મૂળટોપી 

  • શલ્કીરોમ 

  • મૂળ 


Advertisement
469.

જીવનચક્રમાં ચલિત તબક્કાની હાજરી અને જીવનચક્ર પૂર્ણ કરવા માટે પાણીને માધ્યમ તરીકેની જરૂરિયાત એ .............. નું લક્ષણ છે.

  • ક્રિપ્ટોગેમ્સ

  • થેલોફાયટા 

  • બ્રાયોફાયટા 

  • ટેરિડોફાયટા 


470.

અનાવત બીજધારી વનસ્પતિઓમાં .......... નો અભાવ હોય છે.

  • સાથી કોષો 

  • વાહિની 

  • ફળો 

  • ઉપરનાં બધા જ


Advertisement