CBSE
અંડક ............. માં ગેરહાજર હોય છે.
આવૃત્ત બીજધારી વનસ્પતિ
ત્રિઅંગી વનસ્પતિ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
(a) અને (b) બંને
Ephedrine ………….. માંથી મેળવવામાં આવે છે.
સાયક્સ
એફ્રેડા
ગ્નેટમ
પાઈનસ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં શંકુઓ ............. હોય છે.
અફળદ્રુપ
દ્વિલિંગી
એકલિંગી
ઉપરમાંથી કોઈ પણ નહિ.
.............. માં જન્યુજનક બીજાણુજનકની અંદર આવેલું હોય છે.
સ્મર્મેટોફાયટા
બ્રાયોફાયટા
ટેરિડોફાયટા
આવૃત્ત બીજધારી વનસ્પતિ
બેવડું ફલન અને ત્રિયુગ્મન એ .............. નું લક્ષણ છે.
આવૃત્ત બીજધારી વનસ્પતિ
સ્પર્મેટોફાયટા
અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
ત્રિઅંગી વનસ્પતિ
પુંજન્યુધાની અને અંડધાની ............. માં ગેરહાજર હોય છે.
અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
આવૃત્ત બીજધાની વનસ્પતિ
દ્વિઅંગી વનસ્પતિ
ત્રિઅંગી વનસ્પતિ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં પરાગનયન ............ હોય છે.
કીટ-પરાદનયન – બીજદ્ઘારિત
કીટ પરાગનયન – શ્વાસછિદ્રી
વાયુપરાગનયન – બીજદ્વારિત/બીજ છિદ્રી
વાયુપરાગનયન – શ્વાસછિદ્રી
C.
વાયુપરાગનયન – બીજદ્વારિત/બીજ છિદ્રી
અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં અંડક અનાવૃત્ત હોય છે, કારણ કે –
અંડધાની ગેરહાજર હોય છે.
ભ્રૂણપોષ ગેરહાજર હોય છે.
ફલિનીકરણ જોવા મળતું નથી
વાસ્તવિક સ્ત્રીકેસર ગેરહાજર હોય છે.
નીચેનામાંથી કયા લક્ષણોમાં આવૃત્ત બીજધારી વનસ્પતિઓ અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ સાથે સામ્યતા ધરાવે છે ?
વાહિનીની હાજરી
ફલિનીકરણ ચલિત વિનાલયુગ્મન પદ્ઘતિથી થાય છે.
અંડકની હાજરી
ભ્રૂણપોષની ગેરહાજરી
કયુ લક્ષણ આવૃત્ત બીજધારીઓને અનાવૃત્ત બીજધારીઓથી સૌથી વધુ અલગ પાડે છે ?
ફળોમાં સમાયેલ બીજ
આકર્ષિત દલપત્ર
ત્રિકીય ભ્રૂણપોષ
જલવાહક પેશીમાં વાહિની