CBSE
આધુનિક ખેડૂતો ...... ના ઉપયોગ દ્ઘારા ડાંગરના પાકનું 50% થી વધુ ઉત્પાદન કરી શકે છે.
Azolla pinnata માં સાયનોબેક્ટેરિયા
વાડી ખાતર
સાયનોબેક્ટેરિયા
રાઈઝોબીયમ
નાઈટ્રોજનનું સ્થાપન કરતાં અસહજીવી બેક્ટેરિયા .............. છે.
Nitrosomonas
Rhizobium
Azospirillium
Azotobacter
પાંચ સૃષ્ટિ પ્રણાલી અનુસાર નિલહરિત લીલનો સમાવેશ માં થાય છે.
લીલ
મેટાફાયટા
મોનેરા
પ્રોટિસ્ટા
નીચેનામાંથી ............ નો સૌથી વધુ ઉપયોગ જનીનિક ઈજનેરીમાં થાય છે.
Aspergillus
Penicillium
E.coil અને Agrobacterium
Mycobacteria અને Salmonella
C.
E.coil અને Agrobacterium
શાને કારણે Adiantum નું નામ ચાલતી હંસરાજ છે ?
પ્રચલનક્ષમતા
પ્રાણી દ્ઘારા વિસ્તરણ
બીજાણુથી પ્રજનન
વાનસ્પતિક પ્રજનન
ટાઈફોઈડ ........... દ્ઘારા થાય છે.
સાલ્મોનેલા ટાયફી
માયકોબેક્ટેરિયમ
રિકેટ્ટસીયા
ક્લેમિડિયા
કાર્બનચક્રમાં બેક્ટેરિયા .............. તરીકે આવશ્યક છે.
પ્રાથમિક ઉત્પાદન
વિઘટક
સંશ્લેષક
ઉપભોક્તા
સૌથી મોટા શુક્રાણુઓ .............. ના હોય છે.
ઈફેડ્રા
સિક્વોઈયા
પાઈનસ
સાયકસ
સુકોષકેન્દ્રીય અને આદિકોષકેન્દ્રીય સજીવો વચ્ચેનો તફાવત –
સુકોષકેન્દ્રીયમાં પટલ સાથે જોડાયેલી અંગિકાઓ
આદિકોષકેન્દ્રીયમાં ss વર્તુળીય DNA હોય છે.
આદિકોષકેન્દ્રીય DNA સાથે હિસ્ટોન
સુકોષકેન્દ્રીયમાં ઓપેરોન
બેક્ટેરિયામાં પરિક્રમણ ............. દ્ઘારા થાય છે.
માયકોપ્લાઝમા
રિકેટ્ટસીયા
બેક્ટેરિયાફેજ
B. G. A. (નીલ હરિત લીલ)