CBSE
સાયક્સ બે બીજપત્રક ધરાવે છે, પરંતુ તેનો સમાવેશ આવૃત્ત બીજધારી વનસ્પતિમાં કરવામાં આવ્યો નથી, કારણ કે –
સંયુક્ત પર્ણો ધરાવે છે.
અનાવરિત અંડક આવેલું હોય છે.
તે એકદળી જેવું લાગે છે.
Circinate ptyaxis છે.
નીચેનામાંથી કયું પ્રજાતિની તુલનામાં લક્ષણોમાં ઓછું સામાન્ય છે ?
વિભાગ
વર્ગ
કુળ
જાતિ
સાયનોબેક્ટેરિયા માટે કયું સાચું છે ?
નાઈટ્રોજીનેઝ સાથે ઓક્સિજનવિહીન
નાઈટ્રોજીનેઝ વગર ઓક્સિજનવિહીન
નાઈટ્રોજીનેઝ સાથે ઓક્સિજનયુક્ત
નાઈટ્રોજીનેઝ વગર ઓક્સિજનયુક્ત
ફુગની જોડાણ ગાદી (Adhesive pad) યજમાનમાં ............. ની મદદથી ભેદન કરે છે ?
ઉત્સેચકો દ્ઘારા નરમ બનાવી
ફક્ત યાંત્રિક દાબ દ્ઘારા
યાંત્રિક દાબ અને ઉત્સેચકો
અંકુશ અને ચૂષક
કઈ જલીય હંસરાજ નાઈટ્રોજન સ્થાપન કરે છે ?
Salvia
Salvinia
Azolla
Nostoc
C.
Azolla
આર્કિયોબેક્ટેરિયા માટે કયું સાચું છે ?
બધા જીવાશ્મી છે.
સૌથી જૂના સજીવો છે.
બધા લવણજીવી (Halophils) છે.
બધા પ્રકાશસંશ્લેષી છે.
સજીવોમાં જોવા મળતી વિવિધતા (diversity) નું કારણ –
આંશિક બદલાવ
ટૂંકા સમયગાળાનો ઉદવિકાસીય બદલાવ
વિકૃતિ
લાંબા સમયગાળાનો ઉદવિકાસીય બદલાવ
............ વનસ્પતિ વિઘટકો છે.
પ્રાણી અને મોનેરા
મોનેરા અને ફૂગ
ફૂગ અને વનસ્પતિ
પ્રોટિસ્ટા અને પ્રાણીઓ
ગ્રામ અને ગ્રામ બેક્ટેરિયામાં જોવા મળતો તફાવત ........ ને લીધે હોય છે.
રિબોઝોમ
કોષરસ
કોષદિવાલ
કોષરસપટલ
સાલ્મોનેલા .............. સાથે સંબંધિત છે.
T.B.
ધનુર
ટાયફોઈડ
પોલિયો