Important Questions of વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

551.

જો વર્ગીકરણની પાંચ સૃષ્ટિ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે, તો તમે આર્કિયા અને નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવોને કઈ સૃષ્ટિમાં મૂકશો ?

  • મોનેરા

  • વનસ્પતિ 

  • ફૂગ 

  • પ્રોટિસ્ટ 


552.

જાતિને ............. તરીકે ગણી શકાય છે.

  • ટેકસોનોમિસ્ટ દ્ઘારા પ્રયોજવામાં આવેલ વર્ગીકરણનો સૌથી મોટો એકમ

  • વર્ગીકરણનો વાસ્તવિક મૂળભૂત એકમ 

  • વર્ગીકરણનો લઘુત્તમ એકમ 

  • મનુષ્યનાં મસ્તિષ્કનો કૃત્રિમ ખ્યાલ 


553.
નીચેનામાંથી કયા બેક્ટેરિયાનો સૌથી વધુ ઉપયોગ વનસ્પતિમાં જનીનિક ઈજનેરીની કાર્યમાં થાય છે ? 
  • Bacillus coagulens 

  • Agrobacterium tumefaciens

  • Clostridium septicum 

  • Xanthomonas citri 


554.

ક્લોરેનકાયમા (Chlorenchyma) તેનાં ............. માં વિકાસ માટે જાણીતા છે.

  • મોસનું બીજાણુપ્રાવર 

  • પાઈનસની પરાગનલિકા

  • Chlorella નું કોષરસ 

  • હરિત ફૂગની કવકજાળ જેવી કે 


Advertisement
Advertisement
555.

નીચેનામાંથી કયા એકને જીવંત અશ્મિ સ્વરૂપે મૂકવામાં આવે છે ?

  • સાયકસ 

  • સેલાજીનેલા 

  • મેટાસિક્વોઈયા

  • પાઈનસ 


C.

મેટાસિક્વોઈયા


Advertisement
556.

રિડકશન પામેલા અકાર્બનિક સંયોજનોનાં ઓક્સિડેશનથી ઊર્જા મેળવતા સજીવોને ............. કહેવામાં આવે છે.

  • સહપૂર્વવિષમપોષી

  • પ્રકાશ સ્વયંપોષી 

  • રસાયણ સ્વયંપોષી 

  • મૃતોપજીવી 


557.

નીચેનામાંથી કઈ વનસ્પતિની જોડ બીજ ઉત્પન્ન કરતી નથી ?

  • Ficua અને Chlamydomonas 

  • Punica અને Pinus 

  • Fern અને Funaria 

  • Funaria અને Ficus 


558.

ફેનેટીક (Phenetic) વર્ગીકરણ શાને આધારે કરવામાં આવ્યું છે ?

  • DNA નાં લક્ષણો ને આધારિત ડેન્ડોગ્રામ્સ (Dendograms) 

  • પ્રાજનનિક લક્ષણો

  • અસ્તિત્વ ધરાવતાં સજીવો સાથેનાં પૂર્વજીય સંબંધો 

  • અસ્તિત્વ ધરાવતાં સજીવોનાં અવલોકીત લક્ષણો 


Advertisement
559.

બીજાનું દ્ઘારા પ્રજનન પામતી વનસ્પતિઓ જેવી કે મોસ અને હંસરાજના સમૂહને ............ નાં નામ હેઠળ મૂકવામાં આવે છે.

  • થેલોફાયટ્સ

  • અપુષ્પી 

  • દ્વિઅંગી વનસ્પતિ 

  • બીજાણું જનક 


560.
વનસ્પતિ વર્ગીકરણની એક પદ્ઘતિને આધારે નીચેનામાંથિ કયા ઉદાહરણની એક જોડ દ્ઘારા સ્પર્મેટોફાયટા સમૂહને સાચી રીતે દર્શાવી શકાય છે ? 
  • Pinus, Cycas 

  • Rhizpus, Triticum 

  • Ginkgo, Pisum 

  • Acacia, Sugarcane 


Advertisement