Important Questions of વનસ્પતિ બાહ્યકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

Advertisement
1.

શ્વસનછિદ્રો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

  • જલોદ્દભિદ વનસ્પતિમાં

  • લવણોદ્દભિદ્દ વનસ્પતિમાં

  • મધ્યોદ્દભિદ વનસ્પતિમાં 

  • શુષ્કોદ્દભિદ વનસ્પતિમાં 


2.

બહુશિરિ આપસારી જાલાકાર શિરાવિન્યાસ કેવો જોવા મળે છે ?

  • કેસ્ટર 

  • કુકરબીટા 

  • કપાસ 

  • આપેલ બધાં જ


3.

કંટ અને કંટક માટે સાચું શું છે ?

  • કંટ એ નરમ જ્યારે કંટક એ મજબુત રચનાઓ છે. 

  • કંટ એ પર્ણનું જ્યારે કંટક એ પ્રકાંડનું અનુકૂલન છે. 

  • આપેલ A તથા B બંને 

  • આપેલમાંથી એકપણ નહિ.


4.

મૂલજ પર્ણો શેમાં જોવા મળે છે ?

  • મૂળો 

  • ગાજર 

  • પાનફૂટી

  • A અને B 


Advertisement
5.

કપૂર, જાસૂદ, તમાલપત્ર વગેરેમાં શિરાવિન્યાસ કેવો જોવા મળે છે ?

  • બહુશિરી અભિસારી જલાકાર

  • એક શિરી જલાકાર 

  • બહુશિરી અપશારી જલાકાર 

  • એક શિરી સમાંતર 


6.

ગંડિકામય મૂળ કયા પ્રકારના વનસ્પતિ કુળમાં જોવા મળે છે ?

  • પેપીલીઓનેસી 

  • લીલીએસી

  • સોલેનેસી 

  • માલ્વેસી 


7.

સૌથી મોટું પર્ણપત્ર શેમાં જોવા મળે છે ?

  • વોક્ટોરિયા 

  • કેળ

  • રેફ્લેસિયા આર્નોલ્ડી 

  • નેરિયમ 


8.

ભૂસ્ત્રારિકા નામની રચના શેમા જોવા મળે છે ?

  • સાયનોડોન 

  • કેવડો

  • આઈકોર્નીઆ 

  • ફુદીનો 


Advertisement
9.

ખોરાકસંગ્રહી મણકામય અથવા માવાદાર મૂળ ક્યાં જોવા મળે છે ?

  •  કારેલા 

  • શક્કરિયાં

  • કેવડો 

  • આદુ


10.

નાલચોલી ઉપપર્ણ કયા વનસ્પતિ કુળમાં જોવા મળે છે ?

  • સોલેનેસી 

  • લેલીએસી

  • ફેબેસ્સી 

  • પોલીગોનેસી 


Advertisement