Important Questions of વનસ્પતિ બાહ્યકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

11. મર્સિલિઆના સંયુક્ત પર્ણમાં પર્ણદંડની ટોચે કેટલી પર્ણિકા હોય છે ? 
  • 2

  • 3

  • 4

  • 4 કરતાં વધુ 


12.

બંને ઉપપર્ણો પર્ણદંડ સાથે જોડાયેલા હોય તેવાં સંલગ્ન ઉપપર્ણો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

  • ગુલાબ 

  • વટાણા

  • બોરડી 

  • સ્માઈલેક્સ 


13.

સસપીંછાકાર તથા અસમપીંછાકાર સંયુક્ત એકપીંછાકાર પર્ણો અનુક્રમે ક્યાં હોય છે ?

  • સસબેનિઆ, ગુલાબ 

  • કેસિઆ ફિસ્ટુલા, લીમડો 

  • ગાજર, કોથમીર

  • A તથા B બંને 


14.

પર્ણપત્રના આકાર તથા તેને સંલગ્ન ઉદાહરણ માટે કએ જોડ અસંગત છે ?

  • સોપારી – હાદયાકાર વનસ્પતિમાં 

  • ઘાસ – રેખિત 

  • કરેણ – ભાલાકાર 

  • આપેલમાંથી એક પણ નહિ


Advertisement
15.

ત્રણ કરતાં વધુ બહુપર્ણી પીંછાકાર સંયુક્ત પર્ણો શેમાં જોવા મળે છે ?

  • મૂળો, બીટ

  • ગાજર, કોથમીર 


  • શક્કરિયું, સોપારી  
  • ઘાસ, વાંસ


16.

પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવતી વનસ્પતિ કઈ છે ?

  • કૃષ્ણકમળ 

  • કેકટ્સ

  • ઑસ્ટ્રેલિયન બાવળ 

  • વટાણા 


17.

અનુપર્ણૅમીયપર્ણો શેમાં જોવા મળે છે ?

  • સોલેનસી

  • લીલીએસી 

  • ફેબેસી

  • A તથા B બંને 


18.

અંતઃવૃત્તિય ઉપપર્ણો કઈ વનસ્પતિમાં હોય છે ?

  • ડેસ્મોડિયમ

  • ગોર્ડનિયા 

  • એકઝોરા 

  • જાસૂદ 


Advertisement
19.

ઈક્ઝોરામાં કેવાં ઉપપર્ણો જોવા મળે છે ?

  • આંતરવૃત્તીય

  • અંતઃવૃત્તિય 

  • સ્વતંત્ર 

  • પર્ણસદ્રશ્ય 


20.

નાળિયેર કે પામ જેવી વનસ્પતિનાં શ્રાવિન્યાસ કેવો હોય છે ?

  • બહુશિરી અપસાર આલાકાર 

  • બહુશિરી અભીઆરી જાલાકાર

  • બહુશિરી અપસારી સામાંતર 

  • બહ્શિરે અભિસાર સમાંતર


Advertisement