CBSE
વાલના બીજનું બીજાંકુરણ જોવા માટે તેને રોપાતી વખતે શું ધ્યાન રાખવું પડશે ?
વાલના બીજને કોઈ પણ રીતે જમીનમાં રાખીને વાલ ઊગાડી શકાય છે.
તેનો આદિસ્કંધનો ભાગ ઉપર રહે તથા આદીમૂળનો ભાગ નીચે રહે તેમ વાવવું.
તેનો આદિસ્કંદનો ભાગ નીચે રહે તથા આદુમૂળ્નો ભાગ ઉપર રહે તેમ વાવવું.
બીજના આદિસ્કંધ તથા આદૂમોઔળ બંને એક જ દિશામાં રહે તેમ તેને વાવવું.
વનસ્પતિ બીજના ભ્રુણમૂળ કે આદિમૂળમાંથી વિકાસ પામતી રચના એટલે .............
સ્થાનિક મૂળ
અસ્થાનિક મૂળ
તંતુમય મૂળ
આપેલ બધા જ
સામાન્ય અર્થમાં મૂળ એટલે..............
વનસ્પતિની ઋણ જલાનુવર્તી ધરી
વનસ્પતિ ધનભૂવર્તી ધરી
વનસ્પતિની ધન પ્રકાશાનુવર્તી ધરી
આપેલ બધાં જ
કઈ વનસ્પતિમાં સ્પષ્ટપણે મૂળતંત્ર પ્રરોહતંત્ર હોતાં નથી ?
અમરવેલ, વાંદો
અડુ, ઓર્કિડ
તિવાર, કલક
મોર્કેન્શિયા, મોસ
આપેલા વિકલ્પો પૈકી કયા વનસ્પતિ-જૂથમાં જીવનપ્રકાર મુજબ બધી જ વનસ્પતિ એક જ જીવનપ્રકાર દર્શાવે છે ?
લેમ્ના, વુલ્ફિઆ, તિવાર, કમળ, ઑર્કિડ
થોર, બાવળ, ગુલાબ, મકાઈ, ઓર્કિડ
વડ, કૃષ્ણકમળ, મકાઈ, બોગનવેલિયા, લેમ્ના
કારેલા, કૃષ્ણકમળ, કંકાસણી, અડુ, વટણા
આપેલ પૈકી કઈ જોડ સુસંગત છે ?
આદિસ્કંદ – પ્રાથમિક મૂળ, પ્રકાંડ, પુષ્પ
આદિમૂળ – પુષ્પ, ફળ, બીજ
આદિસ્કંધ – ફળ, બીજ
આદૂમૂળ – પ્રાથમિક મૂળ, પુષ્પ
પ્રકાંડ કે પર્ણમાંથી સર્જાતા મૂળ માટે શું સાચું છે ?
તે સોટીમય રચના ધરાવે છે.
તેને અસ્થાનિક મૂળ પણ કહે છે.
તે ભ્રુણમૂળમાંથી ઉત્પત્તિ ધરાવે છે.
આપેલમાંથી એક પણ નહિ.
નીચે આપેલ વિધાનો માટે કયો વિકલ્પ સાચો છે ?
X: બોધિગયાનું વૃક્ષ 25,000 વર્ષ જુનું છે.
Y: ઝામીઆ પિગ્મીઆ તથા લેમ્ના અનુક્રમે નાનામાં નાની આવૃત્ત બીજધારી તથા નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ છે.
Z:સિકોયા તથા નીલગીરી અનુક્રમે મોટામાં મોટી અનાવૃત તથા મોટામં મોટી આવૃત બીજધારી વનસ્પતિ છે.
X,y, વિધાનો ખોટાં છે, જ્યારે z વિધાન સાચું છે.
X તથા z વિધાનો ખોટાં છે, જ્યારે y વિધાન સાચું છે.
બધાંજ વિધાનો ખોટાં છે.
બધાં જ વિધાનો સાચાં છે.
નીચે આપેલ વનસ્પતિઓને સ્વરૂપ મુજબ વર્ગીકૃત કરવા કયો વિકલ્પ સાચો છે ?
1. બારમાસી, 2. વડ, 3. તુલસી, 4. નીલગીરી, 5. પપિયા, 6. કારેલાં, 7. વટાણા.
છોડ ક્ષુપ વૃક્ષ આરોહી
1,3 6,5,4 2 7
છોડ ક્ષુપ વૃક્ષ આરોહી
3,6 4,5 2 7,1
છોડ ક્ષુપ વૃક્ષ આરોહી
5,6 1,2 2,4 7
છોડ ક્ષુપ વૃક્ષ આરોહી
1,3,7 5 2,4 5
આદિમૂળમાંથી વિકાસ પામેલ મૂળ માટે કયો વિક્લ્પ સાચો છે ?
ગાજરના ખોરાક સંગ્રાહી મૂળ
અમરવેલના ચૂસક મૂળ
ગળોના પરિયાચી મૂળ
વડના સ્તંભાકાર મૂળ