Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

11.

અધરાક્ષમાંથી ઉત્પન્ન થતાં મૂળતંત્ર માટે શું લાગુ પડે છે ?

  • તેનાથી સ્થાપનનું કાર્ય મજબૂત થાય છે. 

  • તે સોટીમય આકાર ધરાવે છે. 

  • તે હંમેશા બહુવર્ષાયુ વનસ્પતિમાં હોય છે. 

  • આપેલમાંથી એક પણ નહિ.


12.

મૂળમાં પાર્શ્વિય શાખાઓ કયા વિસ્તારથી ઉત્પન્ન થાય છે ?

  • પરિપક્વન પ્રદેશ 

  • મૂળટોપ વિસ્તાર 

  • વર્ધી પ્રદેશ

  • વિસ્તરણ પ્રદેશ 


13.

કયું કાર્ય મૂળને લાગુ પડતું નથી ?

  • ક્ષાર – પાણીનું શોષણ 

  • પ્રથાપન 

  • રસારોહણ 

  • આપેલમાંથી કોઈ નહિ.


14.

કઈ જોડ અસંગત છે ?

  • વિસ્તરણ પ્રદેશ – લંબાઈ અને કદમાં ઝડપથી વધતો વિસ્તાર

  • મૂળ ટોપ પ્રદેશ – વર્ધમાન પ્રદેશવાળો વિસ્તાર 

  • પરિપક્વન પ્રદેશ – મૂળનો સ્થાયી વિસ્તાર 

  • વર્ધી પ્રદેશ – મૂળનો પાતળી કોષદિવાલવાળા કોષોનો વિસ્તાર 


Advertisement
15.

મૂળરોમ માટે શું લાગુ પડે છે ?

  • તે વનસ્પતિને આધારતલ સાથે મજબૂત જકડે છે. 

  • તે શોષણ સપાટીનો વિસ્તાર વધારે છે. 

  • તે ક્ષાર-પાણીના વહનનું કાર્ય કરે છે. 

  • આપેલમાંથી બધા જ


16.

જો વનસ્પતિના મૂળતંત્રની બધી જ મુખ્ય તથા ગૌણ શાખાની ટોચના મૂળટોપ દૂર કરવામાં આવે તો ...........

  • વનસ્પતિમાં ક્ષાર-પાણીનું શોષણ અટકી જવાની સંભાવના વધશે. 

  • મૂળટોપની જગ્યાએ મૂળગોહનો વિકાસ શરૂ થઈ જશે.

  • વનસ્પતિની ઊંડાઈ અને ઊંચાઈ વધતી અટકી જવાની સંભાવના વધશે. 

  • વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં કોઈ જ ફેર પડશે નહિ. 


17.

મૂળના કયા વિસ્તારમાં વિભેદન જોવા મળે છે ?

  • મૂળ ટોપી

  • વર્ધી પ્રદેશ 

  • પરિપક્વન પ્રદેશ

  • વિસ્તરણ પ્રદેશ 


18.

વનસ્પતિની ભૃણમૂળમાંથી વિકાસ પામતી રચના માટે શું લાગુ પડશે ?

  • તેને સામાન્ય મૂળ, સ્થાનિક મૂળ કે સોટીમય મૂળ કહે છે. 

  • તે જમીનમાં જમીનને લંબ અક્ષે ઊંડે સુધી વિકાસ પામે છે. 

  • તે જમીનમાંથી ક્ષાર તથા પાણી શોષવાનું કાર્ય કરે છે. 

  • આપેલ બધા જ


Advertisement
19.

મૂળના વર્ધી પ્રદેશના કોષો માટે શું લાગુ પડશે નહિ ?

  • કોષો કદમાં મોટા

  • સતત કોષવિભાજન 

  • કોષો જીવરસથી સભર 

  • કોષોની પાતળી કોષદિવાલ 


20.

મૂળના કયા વિસ્તારને મૂળરોમ પ્રદેશ તેરીકે ઓળખાય છે ?

  • મૂળટોપ વિસ્તાર 

  • વર્ધી પ્રદેશ

  • વિસ્તરણ પ્રદેશ 

  • પરિપક્વન પ્રદેશ 


Advertisement