Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

141.

ધાન્ય ફળ ............. માં જોવા મળે છે.

  • ચણા

  • મસુર દાળ 

  • ઘઉં

  • વટાણાં 


142.

તુષિનપત્ર .............. દર્શાવે છે.

  • પૂંકેસર

  • નિપત્ર 

  • વજ્રપત્ર 

  • દલપત્ર 


143.

કટોરિયામાં માદા પુષ્પોની સંખ્યા .......... છે. 

  • 1

  • 2

  • 3

  • 4


144.

કટોરિયા પુષ્પ વિન્યાસ ............ માં જોવા મળે છે.

  • યુફોર્બિયા 

  • રિસિનસ

  • ક્રોટોન 

  • ફિક્સ 


Advertisement
145.

પુષ્પવિન્યાસ અક્ષ પર પુષ્પોની ઝીગ ઝેગ વિકાસ .............. છે.

  • ઉભયતોવિકાસી પરિમિત

  • કટોરિયા 

  • સ્તબક 

  • એકતોવિકાસી પરિમિત 


146.

સૌથી વિશાળ પર્ણ ............ સાથે સંકળાયેલું હોય છે.

  • Rafflesia

  • Nerium 

  • Tobacco 

  • Victoria 


147.

નીચે પૈકી કયું એક બીજા સાથે સંબધિત પ્રકાર છે.

  • કુટચક્રક અને શુકી

  • સમશિખ મંજરી અને છત્રક 

  • નિલમ્બશુકી અને ઉદુમ્બરક 

  • કલગી અને કટોરિયા 


148.

ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ......... છે.

  • બાવળ

  • ગુલાબ 

  • કમળ 

  • કેરિકા 


Advertisement
149.

પુષ્પવિન્યાસ ................ નો સમૂહ છે.

  • પુષ્પો 

  • સ્ત્રીકેસર

  • દલપત્ર 

  • પુંકેસર 


150.

............... માંથી પુષ્પ અંગિકાઓ ઉદ્દભવે છે.

  • પુષ્પવિન્યાસ અક્ષ

  • માતૃઅક્ષ 

  • પુષ્પાસન 

  • મૂળ 


Advertisement