Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

151.

પુષ્પમાં અભિલગ્ન ........... છે.

  • સમાન ભાગોનું જોડાણ 

  • અસમાન ભાગોનું જોડાણ 

  • A અને B બંન્ને 

  • ઉપરનામાંથી એકપણ નહિ


152.

બીજાશયની અંદરની બાજુએ બીજાંડ સાથે જોડાતી પેશીને ............. કહે છે.

  • જરાયું

  • બીજાંડ કોષ

  • બીજનાળ 

  • નાભિ 


153.

રોમગુચ્છ ............... નું રૂપાંતરણ છે.

  • દલચક્ર 

  • વજ્રચક્ર 

  • નિપત્ર 

  • બધા જ


154.

સિનેન્ડ્રસ સ્થિતિ ................. નું જોડાણ છે.

  • ફક્ત પરાગાશય 

  • દલપત્ર

  • ફક્ત પૂંકેસર તંતુ 

  • પૂંકેસર તંતુ અને પરાગનયન બંન્ને 


Advertisement
155.

જો તંતુઓ એક સમુહમાં જોડાય, તો તે સ્થિતિને ............. કહે છે.

  • એક ગુચ્છી 

  • બહુગુચ્છી 

  • A અને B બંન્ને 

  • આપેલ એક પણ નહિ.


156.

........... પુષ્પનું ચોથું ચક્ર છે.

  • વજ્રપત્ર

  • સ્ત્રીકેસર 

  • દલપત્ર 

  • પૂંકેસર


157.

........... એ આવૃત્ત બીજધારીની લાક્ષણિકતા છે.

  • બીજ 

  • મૂળ 

  • પુષ્પો 

  • બધા જ


158.

તલબદ્ધ પરાગાશય .......... તંતુથી જોડાય છે.

  • અગ્ર તરફ મજબૂત રીતે 

  • તલસ્થ ભાગે મજબૂત રીતે 

  • A અને B બંન્ને 

  • બધા જ


Advertisement
159.

સ્વસ્તિક આકારનું વજ્રચક્ર ........... માં જોવ મળે છે.

  • મૂળો 

  • સૂર્યમુખી

  • વટાણા 

  • જાસુદ 


160.

ગળણી આકારનાં દલચક્રને ............ કહે છે.

  • કીપાકાર

  • ઘંટાકાર 

  • પરિભ્રમ 

  • બધા જ


Advertisement