CBSE
શ્વસનછિદ્ર ............ માં જોવા મળે છે.
મરૂદભિદ્દ
પંકિલો અને ક્ષારયુક્ત તળાવમાં જોવા માળતી વનસ્પતિ
ક્ષારયુક્ત જમીનમાં જોવા મળતી વનસ્પતિ
વાતોપજીવી
બટાટાની આંખ ધું છે ?
અગ્ર કલિકા
અક્ષીયકલિકા
સહાયકકલિકા
અસ્થાનિક કલિકા
તરબૂચ .......... છે.
અષ્ટિલા ફળ
પેપોફળ
સેબિયા ફળ
સારસાક્ષ ફળ
ભુમધ્યાવરણ ફળ .............. છે.
સલગમ
મગફળી
ગાજર
મૂળો
ચતુદીર્ધી સ્થિતિ ................ માં જોવા મળે છે.
સોલેનેસી
લિસિએસી
ક્રુસીફેરી
માલ્વેસી
આંબામાં ખાદ્ય ભાગ કયો છે ?
બાહ્યફલાવરણ
અધિસ્તર
મધ્યફલાવરણ
અંતઃફલાવરણ
કેળાનો ખાદ્યભાગ ............ છે.
અંતઃફલાવરણ અને ઓછું વિકસિત મધ્યફલાવરણ
બાહ્યફલાવરણ અને મધ્યફલાવરણ
બાહ્યફલાવરણ
મધ્યફલાવરણ અને ઓછું વિકસિત અંતઃફલાવરણ
દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર અને ત્રાંસુ બીજાશય .............. માં જોવા મળે છે.
વટાણાં
રીંગણાં
રાઈ
કેળાં
સૂર્યમૂખીને પુષ્પવિન્યાસ અને ફળ ............ છે.
સ્તબક અને રોમવલય ફળ
સમધિખરમંજરી અને ચર્મફળ
સ્તબક અને ચર્મફળ
સમશિખમંજરી અને રોમવલય ફળ
ખાદ્ય ભાગ માટેની સાચી જોડ કઈ છે ?
ખજૂરતાડ-ફલાવરણ
ટામેટાં-પુષ્પાન
અંબો-બીજપત્ર
જામફળ-મધ્યકવચ